સન્નીને નવરાત્રિ ગિફ્ટ, 15 કરોડની 3 ફિલ્મો કરી સાઇન
મુંબઈ, 17 ઑક્ટોબર : લાગે છે કે નવરાત્રિનો તહેવાર પોર્ન સ્ટાર સન્ની લિયોન માટે ઘણી બધી ખુશીઓ લઈ આવ્યો છે. એટલે તો ખબર આવી છે કે સન્ની લિયોનને એક નહિં, પણ ત્રણ-ત્રણ ફિલ્મો મળી છે. તે પણ પાંચ-પાંચ કરોડની.

આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ સન્નીએ અલંબરા એંટરટેનમેંટ સાથે ત્રણ ફિલ્મોનું એગ્રીમેંટ કર્યું છે. આ ત્રણે ફિલ્મો પાંચ-પાંચ કરોડ રુપિયાની છે. પ્રથમ ફિલ્મનું શુટિંગ 2013થી શરૂ થશે. પરંતુ ફિલ્મના વિષય, તેના સ્ટાર-કાસ્ટ વિગેરે બાબાતો અસ્પષ્ટ છે.
આ અગાઉ પૂજા ભટ્ટની જિસ્મ 2 ફિલ્મ સાથે સન્નીએ બૉલીવુડની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ફ્લૉપ રહી હતી. પછી સન્ની એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ 2માં કામ કરી રહી છે. સન્નીની ત્રણ ફિલ્મોમાં કામ કરવાની અધિકૃત જાહેરાત અલંબરા એંટરટેનમેંટે કરી કે જેણે તાજેતરમાં જ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ બનાવી છે.
થોડાંક દિવસ અગાઉ સન્નીએ જોરદાર જાહેરાત કરી હતી કે તેઓ ફૅમિલી ફિલ્મો કરવા માંગે છે. તેથી તેઓ સમજી-વિચારીને ફિલ્મો સાઇન કરે છે. જોઇએ કે પાંચ કરોડના બજેટ વાળી આ ફિલમો ફૅમિલી છે કે જિસ્મ 2 જેવી એ કૉર્ડેડ. હાલ તો ફિલ્મના ચાર્જ જોઈ લાગે છે કે સન્ની ઉપર લોકો પૈસા લગાવવા તૈયાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
