સન્ની લિયોનને માતા બનવાની ઝંખના
મુંબઈ, 9 ઑક્ટોબર : એડલ્ટ સ્ટાર સન્ની લિયોનના જલવા આજકાલ બૉલીવુડમાં માથે ચડી પોકારી રહ્યાં છે. એક બાજુ મોટા-મોટા બૅનર્સ સન્નીને સાઇન કરતા ખચકાતા નથી, તો બીજી બાજુ સન્ની લિયોન હવે સમ્પૂર્ણપણે મુંબઈમાં વસવા તૈયાર છે. સન્ની લિયોન માયાનગરીમાં મકાન શોધી રહ્યાં છે, તો બીજી બાજુ સન્નીએ પોતાની ફૅમિલી અંગે પણ એક ખુલાસો કર્યો છે.

સન્નીએ જણાવ્યું કે તેઓ અને તેમના પતિ ડેનિયલ વેબર હવે પોતાનો પરિવાર વિસ્તારવાનું વિચારી રહ્યાં છીએ. સન્નીએ જણાવ્યું કે તેઓ અને તેમના પતિ ફૅમિલી પ્લાનિંગ કરી રહ્યાં છે. તેમને લાગે છે કે હવે તેમને માતા બની જવુ જોઇએ, કારણ કે આ જ યોગ્ય સમય છે.
ખેર સન્નીનું પ્લાનિંગ ક્યારે પૂરૂ થાય છે, તે અંગે તો પછીથી જ ખબર પડશે, પરંતુ એટલુ નક્કી છે કે સન્ની લિયોન હાલ પોતાની આવનાર ફિલ્મ રાગિણી એમએમએસ 2 અંગે બહુ ચર્ચામાં છે. માત્ર ત્રણ દિવસમાં ત્રણ લાખ વિઝિટર પામનાર આ ફિલ્મના પ્રોમોમાં સન્ની લિયોન ખૂબ જ હૉટ લાગે છે. રાગિણી એમએમએસ 2 એક લેસ્બિયન રિલેશનશિપ પર આધારિત હૉરર ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા એકતા કપૂર છે. ફિલ્મમાં સન્ની લિયોન એક બૉલીવુડ અભિનેત્રીનો રોલ કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
