PICS: સલમાન ખાનની સુપર Cute તસવીરો..ફેન્સ માટે ગીફ્ટ!
સલમાન ખાનને બાળકો કેટલા ગમે છે, તે તો સૌ કોઇ જાણે જ છે. તો બાળકોમાં પણ સલમાનનો ક્રેઝ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. બાળકો સલમાનને ઘણો પ્રેમ કરે છે. અને એટલે જ કદાચ બજરંગી ભાઇજાન ફિલ્મ જોઇને એક બાળકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.
તો સલમાન ખાનને પણ બાળકો સાથે સમય પસાર કરવો ખૂબ ગમે છે. તેમના ઘરના બાળકો સાથે સલમાનની તસવીરો આપણે જોઇ જ છે. વેલ અમે તમારી સાથે અહીં સલમાનની તેમના નાના નાના ફેન્સ સાથેની તસવીરો શેર કરી રહ્યાં છે. જે ખરેખર ઘણી ક્યુટ છે, તમને ચોક્કસ ગમશે.

સલમાન ખાન
બહેન અલવીરા ખાનની દીકરીની સાથે સલમાનની ક્યુટ તસવીર

સલીમ ખાન
અલવીરા ખાનની દિકરી સાથે રમી રહેલા સલીમ ખાન અને સલમાન ખાન.

આલિયા ભટ્ટ
નાનકડી આલિયા ભટ્ટ સાથે તસવીરમાં સલમાન ખાન.

ફેન
એક અવોર્ડ ફંક્શન દરમ્યાન પોતાની નાનકડી ફેન સાથે તસવીરમાં સલમાન ખાન.

પરિવાર
પરિવારના બાળકો સાથે સલમાન ખાન.

શુટીંગમાંથી આરામ
સાજીદ નડિયાદવાલાના બાળકો સાથે સલમાન ખાનની સમય પસાર કરતી તસવીર.

સ્કુલના બાળકો
સ્કુલના બાળકોની સાથે સમય વિતાવી રહેલા સલમાન ખાન.

દબંગ
દબંગની શુટીંગ દરમ્યાન એક બાળકની સાથે સલમાન ખાન.

કેક ટાઇમ
આ તસવીરમાં નાનકડા બાળકને વહાલથી કેક ખવડાવી રહ્યાં છે, સલમાન ખાન.

ફેન
પોતાના નાનકડા ફેનને વહાલ કરી રહેલા સલમાન ખાન.

Awww....
આ તસવીરથી વધારે ક્યુટ કોઇ તસવીર નહીં હોય.

સેલ્ફી ટાઇમ
નાનકડા બાળકની સાથે સેલ્ફી લઇ રહેલા સલમાન ખાન.

બજરંગી ભાઇજાન
બજરંગી ભાઇજાનના સેટ પર બાળક સાથે રમી રહેલા સલમાન ખાન.

Being Human
Being Humanની એક ઇવેન્ટ દરમ્યાન સલમાન ખાન.

સલમાન ખાન
પોતાના મિત્રના બાળક સાથે રમી રહેલ સલમાન ખાન.

ચીલ્લર પાર્ટી
ચીલ્લર પાર્ટીના સેટ પર મસ્તી કરી રહેલા સલમાન ખાન.

હેન્ડસમ ફેન
પોતાના એક નાનકડા ફેન સાથે સલમાન ખાન.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video





Click it and Unblock the Notifications
