મીની સ્કર્ટમાં અદિતિ બુધાથોકી પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી, જુઓ ફોટો
લેટેસ્ટ ફોટોમાં અદિતિ બુધાથોકી મીની સ્કર્ટમાં જોવા મળી રહી છે. અદિતિ મીની સ્કર્ટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે. ફોટોમાં અદિતિ કિલર અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રી અદિતિ બુધાથોકી તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે. અદિતિ બુધાથોકી પોતાની ફેશન સેન્સ સાથે બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયાનો પારો ચડાવતી રહે છે. હવે અદિતીએ ફરી એક વખત પોતાનો લેટેસ્ટ લુક શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

અદિતિ બુધાથોકીનો ગ્લેમરસ અવતાર
હાલમાં જ અદિતિ બુધાથોકીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અદિતિ બુધાથોકી એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. અદિતિની અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે.

મીની સ્કર્ટમાંમાં પોઝ આપ્યા
લેટેસ્ટ ફોટોમાં અદિતિ બુધાથોકી મીની સ્કર્ટમાં જોવા મળી રહી છે. અદિતિ મીની સ્કર્ટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે. ફોટોમાં અદિતિ કિલર અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.

બ્લુ લેધર આઉટફિટમાં ફોટો શેર કર્યા
જ્યારે પણ અદિતિ તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે. હવે અભિનેત્રીએ બ્લુ લેધર આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અદિતિ બુધાથોકીએ શોર્ટ સ્કર્ટ અને બ્લુ બ્રા પહેરી છે.

આ લુકમાં ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે
અદિતિ બુધાથોકી આ લુકમાં ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. અભિનેત્રી દરરોજ તેના બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે અને ફેન્સ તેની તસવીરો પર ઘણો પ્રેમ પણ વરસાવે છે.

બોલ્ડ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહી છે
નેપાળી અભિનેત્રી અદિતિ બુધાથોકી પોતાની બોલ્ડ સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહી છે. અદિતિની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે. અદિતિ પણ ફેન્સનું ખુબ ધ્યાન રાખે છે. તેના ફોટો વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે.












Click it and Unblock the Notifications
