વીડિયોઃ ગણપતિ વિસર્જન દરમિયાન રસ્તા પહર નાગિન ડાન્સ કરવા લાગી આ હીરોઈન
વીડિયોઃ ગણપતિ વિસર્જન દરમિયાન રસ્તા પહર નાગિન ડાન્સ કરવા લાગી આ હીરોઈન
ગણેશોત્સવ દેશ આખામાં ધામ ધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને ફિલ્મી સ્ટાર્સે પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠે પણ પોતાના ઘરે બાપ્પાને બેસાડ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ભોજપુરી એક્ટ્રેસ સંભાવનાના ફેન્સને આ વીડિયો ભારે પસંદ આવી રહ્યો છે.

ઘરે બેસાડ્યા હતા ગણપતિ બાપ્પા
બિગ બૉસ કંટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવનાએ ગણપતિ વિસર્જન કર્યું. બાપ્પાના વિસર્જન સમયે સંભાવનાએ રસ્તા પર જ નાગિન ડાંસ કર્યો હતો. સંભાવનાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
જુઓ વીડિયો
ભોજપુરી એક્ટ્રેસ અને બિગ બૉસ કંટેસ્ટન્ટ સંભાવના સેઠ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને લઈને આવી હતી. બાપ્પાને પોતાના ઘરે રાખ્યા બાદ સંભાવના અને તેના પતિ અવિનાશ દિવેદીએ ગણપતિ વિસર્જન કર્યું. બંને જેટલા ધામધૂમથી બાપ્પાને લઈને આવ્યા હતા એટલે ધામધૂમથી જ બાપ્પાનું વિસર્જન પણ કર્યું.

ફેન્સને પસંદ આવી રહ્યો છે વીડિયો
વીડિયોમાં સંભાવના રસ્તા પર જ ડાંસ કરતી જોવા મળી રહી છે. એમના ફેન્સને આ વીડિયો બહુ પસંદ આવી રહ્યો છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયોની એક ક્લિપ શેર કરી છે, અને આખો વીડિયો યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ફેન્સને ગણપતિ વિસર્જનની સ્ટાઈલ પસંદ આવી રહી છે. યૂટ્યૂબ પર આ વીડિયોને અત્યાર સુધીમાં 88000 લોકોએ જોયો છે. આ પણ વાંચો-‘હર હર મોદી' નો જવાબ ‘બોલ બમ બમ' થી આપશે કોંગ્રેસ, જાણો શું છે રણનીતિ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
