બ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની કરિશ્મા શર્માની એવી તસવીરો, દેખાવા લાગ્યું બધું જ
બ્લેક ડ્રેસમાં સેક્સી રાગિની કરિશ્મા શર્માની હૉટ તસવીરો
ગત બે વર્ષમાં જો કોઈ સ્ટારે પોતાની સેક્સી તસવીરોથી ચર્ચા મેળવી હોય તો તે અન્ય કોઈ નહિ બલકે રાગિની એમએમએસની બોલ્ડ રાગિની કરિશ્મા શર્મા છે. સોશિયલ મીડિયાની આ દુનિયામાં કરિશ્મા શર્મા વાયરલ ક્વિનના નામથી ઓળખાય છે. જેનું કારણ તેની બોલ્ડ તસવીરો છે. કરિશ્મા ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરે છે. કેટલીય વાર તે એવી તસવીરો પણ શેર કરે છે જેને તમે માત્ર એકલા હોવ ત્યારે જ જોઈ શકો. આ વખતે કરિશ્માએ બ્લેક ડ્રેસમાં અત્યાર સુધીની સૌથી સેક્સી તસવીર અપલોડ કરી છે.

બોલ્ડ સુપર સ્ટાર
કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું. આ તસવીર બાદ ફરીથી કરિશ્મા શર્મા આ અઠવાડિયાની સુપરસ્ટાર બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે કરિશ્મા શર્મા જલદી જ ટીવી પર પણ ધમાકો કરવા જઈ રહી છે.
ગ્લેમરસની સાથે કોમેડી
કરિશ્મા શર્મા કોમેડી સર્કસની નવી સિઝનમાં ગ્લેમરસની સાથે કોમેડી કરતી જોવા મળી. તે જલદી જ રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ કરતી જોવા મળશે. નીચે જુઓ કરિશ્મા શર્માની અતિ બોલ્ડ તસવીરો...

બોલ્ડ તસવીર
પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરવી કરિશ્માને પસંદ છે.

મોટો મોકો
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટો મોકો આપ્યો છે.

પવિત્ર રિશ્તા
એકતાએ પોતાના લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતેં અને પવિત્ર રિશ્તામાં સૌથી પહેલા એકતાએ કરિશ્મા કપૂરને કાસ્ટ કરી હતી.

પહેલી ફિલ્મ હિટ
પ્યાર કા પંચનામા કરિશ્મા કપૂરની પહેલી ફિલ્મ હતી જે હિટ રહી.

ફેશન ક્વીન
હૉટ તસવીરોની સાથે કરિશ્મા પોતાના ફેશન માટે પણ ટેલીવિઝનની દુનિયામાં મશહૂર છે.

ખાસ પ્રોજેક્ટનો ઈંતેજાર
તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટનો ઈંતેજાર કરી રહી હતી. રાગિની એમએમએસ તેના કરિયર માટે નવી શરૂઆત માનવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
