અક્ષયની હોટ એક્ટ્રેસ થઇ ટોપલેસ, જુઓ તસવીરો
તાજેતરમાં જ એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લા ફરી એક વખત સમાચારમાં છવાઇ છે. કારણ છે એણની બોલ્ડનેસ, એમણે બહુ હોટ ટોપલેસ તસવીરો શેર કરી છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લા ફરી એક વખત સમાચારમાં છવાઇ છે. કારણ છે એણની બોલ્ડનેસ, એમણે બહુ હોટ ટોપલેસ તસવીરો શેર કરી છે. બ્રૂનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. ફેન્સને એમની આ તસવીરો બહુ પસંદ આવી રહી છે અને લોકો એમના વખાણ કરી રહ્યા છે, એવું હોય પણ શા માટે નહીં, પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં બ્રૂના એટલી હોટ જો લાગી રહી છે.
જણાવી દઇએ કે બ્રૂના કેટલીય ફિલ્મોમાં આવી ચૂકી છે પરંતુ તેમની ફિલ્મી કરિયરની ગાડી ખાસ આગળ ન વધી શકી. બ્રૂના અક્ષય કુમાર સાથે 'મેં તેરા હીરો' ગીતમાં રોમાન્સ કરતી નજર આવી હતી. એક્ટિંગમાં ખામી અને એમની ખરાબ હિન્દીને કારણે બ્રૂનાને હંમેશા ટ્રોલ કરવામાં આવતી હતી. બીજી બાજુ બ્રૂના એક્ટ્રેસ હોવાની સાથે બહુ સેક્સ્યુઅલ મોડલ પણ છે મોડલ તરીકે તેને બહુ પસંદ પણ કરવામાં આવે છે.
બ્રૂના સોશિયલ મીડિયા પર જોડાયેલા પોતાના ફેન્સ સાથે હંમેશા હોટ તસવીરો શેર કરતી જોવા મળે છે. ગત દિવસોમાં પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને તે સમાચારમાં છવાઇ હતી. આગળ જુઓ બ્રૂનાની અતિ હોટ તસવીરો અને જાણો એના વિશે ખાસ વાતો.

આ છે તસવીર
બ્રૂનાએ તાજેતરમાં જ પોતાની આ તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મળ્યા આવા રિએક્શન
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એમની આ તસવીરોના વખાણ પણ કરી રહ્યા છે તો કેટલાક એમને ટ્રેલ પણ કરી રહ્યા છે.

અગાઉ પણ કર્યું છે આ કામ
બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.

અક્ષયની સાથે
એમણે ફિલ્મ દેસી બૉય્ઝના સુપરહિટ ગીત 'સુબહ હોને ના દે'માં અક્ષય સાથે જબરદસ્ત ડાન્સ અને રોમાન્સ કર્યો હતો.

આ ફિલ્મો
બ્રૂના અત્યાર સુધી 'આઇ હેટ લવ સ્ટોરી', 'દેસી બૉય્ઝ' અને 'ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે.

આ ફિલ્મથી ડેબ્યૂ
બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.

સેક્સી ડાન્સ
બ્રૂના પોતાના શાનદાર ડાન્સ સ્કિલ માટે પણ જાણીતી છે.

આ રિયાલિટી શૉમાં જોવા મળી
બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી ઝો 'કોમેડી ક્લાસિસ', 'ખતરોં કે ખિલાડી' અને 'નચ બલિયે-6'માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

હોટ અંદાજ
બ્રૂના બહુ હોટ છે, આ વાત તેમની આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
