એક્શન ફિલ્મો કરવા માંગે છે ટાઇગર શ્રૉફ
મુંબઈ, 16 એપ્રિલ : ફિલ્મ ઇન્ડ્સ્ટીરમાં જૅકી દાદા નામે જાણીતા અભિનેતા જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફ પોતાની આવનાર ફિલ્મ હીરોપંતીનું શૂટિંગ શરૂ કરી ચુક્યાં છે. ફિલ્મમાં તેઓ ઉત્તર પ્રદેશના એક યુવાનનો રોલ કરી રહ્યાં છે. ટાઇગરનું કહેવું છે - મને એક્શન ફિલ્મો કરવી ગમે છે, પરંતુ હું તમામ પાસાઓ પછી તે એક્શન, ઇમોશન હોય કે કૉમેડી, તેમની પાછળ સખત મહેનત કરી રહ્યો છું.
ટાઇગર કહે છે - મારા પિતાએ અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પસાર કર્યાં છે. તેઓ મારા માટે પ્રેરણા છે. મારો ઉછેર મુંબઈમાં થયો છે. તેથી ઉત્તર પ્રદેશના લોકોની જેમ બોલવા માટે મેં તાલીમ લીધી છે. માર્શલ આર્ટ ટાઇગર શ્રૉફનું કહેવું છે - કૅમેરા સામે એક્ટિંગ કરવી ક્યારેય સરળ નથી હોતી. મેં સવારે સાડા પાંચથી મોડી રાત સુધી શૂટિંગ કર્યું છે. તે ખૂબ મુશ્કેલ, પણ મજાનું હતું.
હીરોપંતી ફિલ્મના દિગ્દર્શક સાબિર ખાન છે. ફિલ્મમાં ટાઇગર સામે બૉલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટી હીરોઇન તરીકે ડેબ્યુ કરી રહ્યાં છે. ટાઇગર શ્રૉફે સખત મહેનત કરવા માટે ફિલ્મના ટેક્નીશિયંસ, દિગ્દર્શક તથા કૅમેરામૅનનો આભાર વ્યક્ત કર્યો. સાથે જ તેમણે જણાવ્યું કે સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હેઠળ પોતાના કૅરિયરની શરુઆત કરવી એક સિદ્ધિ સમાન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
