વાહ ક્યા બાત હૈ : આરાધ્યા તો અત્યારથી જ આમિરની ફૅન નિકળી!
મુંબઈ, 1 નવેમ્બર : સાંભળતા વિચિત્ર લાગશે, પણ આ સાચુ છે કે બૉલીવુડની સૌથી ચર્ચિત સેલિબ્રિટી એટલે આરાધ્યા અત્યારથી જ અભિનેતા આમિર ખાનની ફૅન છે. આગામી 16મી નવેમ્બરે આરાધ્યા હજી તો બે વર્ષની થશે. આ બાબતનો ખુલાસો પિતા અભિષેક બચ્ચને જ કર્યો છે કે જેઓ આમિર ખાન સાથે ધૂમ 3 ફિલ્મમાં નજરે પડવાના છે.

નોંધનીય છે કે યશ રાજની ધૂમ 3 ફિલ્મ આગામી 20મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત ઉદય ચોપરા, કૅટરીના કૈફ તથા અભિષેક બચ્ચન લીડ રોમલાં છે. આમિર ખાન ડબલ રોલમાં છે. તેઓ પહેલી વાર નેગેટિવ રોલ પ્લે કર રહી રહ્યાં છે, તો અભિષેક-આમિર પહેલી વાર સાથે નજરે પડવાના છે. અહીં મહત્વની વાત એ પણ છે કે આરાધ્યાના માતા ઐશ્વર્યા રાય અને આમિર ખાન ક્યારેય પડદા ઉપર સાથે નથી દેખાયાં. જોકે ઐશે અભિનયના પ્રારંભિક તબક્કે આમિર ખાન સાથે પેપ્સીની એડ કરી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
