Pics : આરાધ્યાનો જન્મ દિવસ, દાદૂ અમિતાભ દુબઈથી પરત!
મુંબઈ, 16 નવેમ્બર : આજે બૉલીવુડની બેટી બી એટલે કે આરાધ્યા બચ્ચન બે વરસની થઈ ગઈ છે. 16મી નવેમ્બર, 2011ના રોજ ઐશ્વર્યા રાયે આરાધ્યાને જન્મ આપ્યો હતો અને આ સાથે જ બચ્ચન પરિવારમાં હર્ષ છવાઈ ગયો હતો. આજે આરાધ્યા પૂરા બે વરસની થઈ ગઈ છે અને માતા ઐશ્વર્યા રાય તથા પિતા અભિષેક બચ્ચન આરાધ્યાના જન્મ દિવસની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરનાર છે.
આરાધ્યાના દાદૂ અમિતાભ બચ્ચન દુબઈ પ્રવાસે હતાં અને તેઓ પણ કદાચ આજે મુંબઈ પરત આવી જશે અને આરાધ્યાના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. અમિતાભ બચ્ચને ગઈકાલે બ્લૉગ ઉપર લખ્યું કે તેઓ દુબઈમાં ભારતને ખૂબ જ મિસ કરે છે. શુક્રવારે તેઓ દુબઈથી ભારત માટે રવાના થઈ ગયાં છે અને આજે આરાધ્યાના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ પણ લેશે.
નોંધનીય છે કે આરાધ્યા પોતાના જન્મ બાદથી સતત ચર્ચામાં રહેતી આવી છે. જોકે બચ્ચન પરિવાર અને ખાસ તો ઐશ્વર્યા રાય પોતાની દીકરીને મીડિયા અને ગ્લૅમર વર્લ્ડથી હાલ દૂર રાખવા માંગે છે, પરંતુ આમ છતા આરાધ્યા વારંવાર મીડિયાના કૅમેરામાં કેદ થઈ જ જાય છે. આરાધ્યાએ તાજેતરમાં જ પોતાના દાદાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, તો મમ્મી ઐશ્વર્યા રાય માટે જન્મ દિવસે હૅપ્પી બર્થ ડે ગીત પણ ગાયુ હતું.
ચાલો આપને બતાવીએ આરાધ્યાની વીસ અલગ-અલગ મુદ્રાઓમાં તસવીરો :

અમિતાભ પરત
આરાધ્યાનો આજે બીજો જન્મ દિવસ છે અને બચ્ચન પરિવારમાં હર્ષ છવાઈ ગયો છે. પૌત્રીના જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેવા દુબઈ પ્રવાસેથી દાદૂ અમિતાભ બચ્ચન પણ સ્વદેશ પરત ફર્યાં છે.

આરાધ્યા
મમ્મી ઐશ્વર્યા રાયના ખોળામાં ક્યૂટ આરાધ્યા.

આરાધ્યા
મમ્મીના ખોળામાં આરાધ્યા.

આરાધ્યા
મમ્મીના ખોળામાં આરાધ્યા.

મમ્મીના ખોળામાં આરાધ્યા
મમ્મીના ખોળામાં આરાધ્યા.

આરાધ્યા
દીકરીને લઈ ભીડમાંથી પસાર થતાં ઐશ્વર્યા રાય.

મમ્મી-દાદૂ
મમ્મી ઐશ અને દાદૂ અમિતાભ સાથે આરાધ્યા.

મમ્મી સાથે આરાધ્યા
મમ્મી સાથે આરાધ્યા.

આરાધ્યા
ઘરની બહાર ફૅન્સને મળતાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે આરાધ્યા.

આરાધ્યા
અમિતાભ બચ્ચનના જન્મ દિવસની પાર્ટી દરમિયાન આરાધ્યા.

આરાધ્યા
મમ્મીના ખોળામાં ખુશખુશાલ આરાધ્યા.

પપ્પા સાથે આરાધ્યા
પપ્પા અભિષેક સાથે આરાધ્યા.

મમ્મી સાથે આરાધ્યા
મમ્મી સાથે આરાધ્યા.

મમ્મી-પપ્પા સાથે
મમ્મી-પપ્પા સાથે આરાધ્યા.

આરાધ્યા
ઘરની બહાર ફૅન્સનું અભિવાદન કરતાં અમિતાભ-ઐશ્વર્યા સાથે આરાધ્યા.

મમ્મી સાથે આરાધ્યા
મમ્મી સાથે આરાધ્યા.

મમ્મી-પપ્પા સાથે આરાધ્યા
મમ્મી-પપ્પા સાથે આરાધ્યા.

મમ્મી-પપ્પા સાથે આરાધ્યા
મમ્મી-પપ્પા સાથે આરાધ્યા.

રડતી આરાધ્યા
મમ્મી ઐશે નહીં પામી રડતી આરાધ્યાને સાચવતા પિતા અભિષેક.

આરાધ્યા
દાદૂ, મમ્મી અને પપ્પા સાથે આરાધ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
