વ્હાઈટ આઉટફિટમાં કમાલ લાગી રહી છે આમના શરીફ, ફિટનેસ જોઈન તમે પણ ઘાયલ થઈ જશો
આમના શરીફનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. આ લુકમાં આમના કમાલની ખૂબસૂરત લાગી રહી છે.
ટીવીની જાણીતી અભિનેત્રી આમના શરીફ આ દિવસોમાં તેના બોલ્ડ અવતારને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં આમના સોશિયલ મીડિયા પર તેના એક પછી લુક ફેન્સ માટે શેર કરી રહી છે. હવે તેને તેના ફેન્સ માટે તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેના આ ફોટો ઈન્ટરનેટ પર છવાઈ રહ્યા છે.


આમના શરીફનો લેટેસ્ટ અવતાર
હવે આમના શરીફે તેના ફેન્સ માટે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આમના વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે. આમના શરીફનો આ લેટેસ્ટ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે.

વ્હાઈટ ક્રોપ ટોપ અને વ્હાઈટ સ્કર્ટમાં પોઝ આપ્યા
લેટેસ્ટ ફોટોમાં આમના શરીફ સ્ટાઇલિશ વ્હાઈટ ક્રોપ ટોપ અને વ્હાઈટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ લુકમાં આમના કમાલની સુંદર લાગી રહી છે. ફેન્સને પણ તેનો ગ્લેમરસ અવતાર પસંદ આવી રહ્યો છે.

આ લુકમાં આમના કમાલની હોટ લાગી રહી છે
આમના શરીફ ઓપન હેર અને ન્યૂડ મેકઅપમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. આમના ફોટોમાં આમના શરીફની કાતિલ સ્માઈલ તેના લુકને ચાર ચાંદ લગાવી રહી છે. આમનાની સ્માઈલ કોઈને પણ ઘાયલ કરી શકે છે.

આમનાની ફિટનેસ કમાલની છે
આમના શરીફ સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ફેન્સ માટે તેના ગ્લેમરસ અવતાર શેર કરતી રહે છે. આમના શરીફ 40 વર્ષની છે પરંતું તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને કોઈ પણ તેની સાચી ઉમરનો અંદાજ લગાવી શકે નહીં.

આમના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
આમના શરીફને કહીં ન કહીં તો હોગાથી ઓળખ મળી. આ સિરિયલમાં તેને કશિશનું પાત્ર ભજવ્યું હતું. આમના શરીફ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની મોટી ફેન ફોલોઈંગ છે.

આ દિવસોમાં તે સોશિયલ મીડિયાથી દુર છે
આ દિવસોમાં આમના શરીફ ટીવીથી દુર છે. જો કે તેમ છત્તા પણ સોશિયલ મીડિયા પર તેનો ઝલવો યથાવત છે. આમના શરીફ પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
