પડદા પર સચિનની ભૂમિકા ભજવવા માંગે છે આમિર
મુંબઇ, 15 નવેમ્બર: પ્રસિદ્ધ અભિનેતા આમિર ખાને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના જીવન પર ભવિષ્યમાં કોઇ ફિલ્મ બનતાં તેમનું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આમિર ખાને રાત્રે અહીં કહ્યું હતું કે પડદા પર સચિન તેંડુલકરની ભૂમિકા ભજવવા માંગું છું.
જો સારી ફિલ્મ મળે છે અને મને આ (પટકથા) પસંદ આવે છે તો નિશ્વિતપણે હું તેને કરીશ. આમિર ખાન સચિન તેંડુલકરના મોટા પ્રશંસક છે અને તે આજે વાનખેડે સ્ટેડિયમમાં હાજર હતા, જ્યાં સચિન તેંડુલકર પોતાની અંતિમ મેચ રમી રહ્યાં છે.
બીજી તરફ આમિર ખાને કહ્યું હતું કે તે સલમાન ખાન અને કેટરિના કેફને 'એકસાથે' જોવા માંગે છે. જ્યારે તેમને સલમાન ખાનના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો આમિરખાને ગીત ગાયું 'દિલ ચીજ ક્યા હૈ આપ મેરી જાન લીજિયે.' તેના પર બાજુમાં હાજર કેટરિના પણ શરમાઇ ગઇ.

મૅચ જોવા પહોંચ્યા આમિર
આમિર ખાન ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં સચિનની છેલ્લ ટેસ્ટ મૅચ જોવા પહોંચ્યાં.

કૉમેંટરી બૉક્સમાં આમિર
વાનખેડે સ્ટેડિયમમાં રવિ શાસ્ત્રી અને હર્ષ ભોગલે સાથે આમિર ખાન.

સચિનના માતા સાથે મુલાકાત
વાનખેડે સ્ટેડિયમમાં આમિર ખાને સચિનના માતા સાથે પણ મુલાકાત કરી.

સચિનની ભૂમિકા
આમિર ખાને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના જીવન પર ભવિષ્યમાં કોઇ ફિલ્મ બનતાં તેમનું પાત્ર ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આમિર ખાને રાત્રે અહીં કહ્યું હતું કે પડદા પર સચિન તેંડુલકરની ભૂમિકા ભજવવા માંગું છું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
