આમિર ખાનની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક ડાન્સ કર્યો
સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. તેનો હાલમાં એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. તેનો હાલમાં એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે અને ડાન્સ પણ કરી રહી છે. આપને જણાવી દઈએ કે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને ખુબ જ શેર પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઇરા ખાનના બૉયફ્રેંડનું નામ મિશાલ કૃપલાની છે અને તેઓ હંમેશા સાથે જોવા મળે છે.
આ વીડિયોમાં તેઓ ખુબ જ રોમેન્ટિક રીતે ડાન્સ કરી રહ્યા છે. વીડિયો ઇરા ખાને જાતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને કેપશનમાં કહ્યું છે કે, હું તારી સાથે ડાન્સ કરવા માંગુ છું.
આપને જણાવી દઈએ કે ઇરા ખાન મીડિયામાં ખુબ જ ઓછું રહેવાનું પસંદ કરે છે, પરંતુ કોઈને કોઈ કારણસર તે લાઈમલાઈટમાં આવી જ જાય છે. આમિત ખાન પણ ઇરા ખાનના બોયફ્રેન્ડ વિશે જાણે છે ઇરા ખાને થોડા દિવસો પહેલા જ સોશ્યિલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ મિશાલ કૃપલાનીને ડેટ કરી રહ્યા છે.

ખુલીને એલાન કર્યું
થોડા સમય પહેલા જ ઇરા ખાને પોતાના બોયફ્રેન્ડ વિશે ખુલીને એલાન કર્યું હતું

હંમેશા સાથે દેખાય છે
મિશાલ કૃપલાની અને ઈરા ખાન હંમેશા સોશ્યિલ મીડિયા પાર એકબીજા સાથે ફોટો શેર કરતા રહે છે

ઇરા ખાન પણ સોશ્યિલ મીડિયા એક્ટિવ
ઇરા ખાન પણ સોશ્યિલ મીડિયા ઘણી એક્ટિવ છે તેની ફોટો હંમેશા વાયરલ થતી રહે છે

આમિર ખાનને કોઈ જ સમસ્યા નથી
આમિર ખાનને તેમની દીકરી ઇરા ખાનના સંબંધ પર કોઈ જ સમસ્યા નથી. તેઓ તેના વિશે બધું જ જાણે છે.

આમિર ખાનને એક દીકરો પણ છે
આમિર ખાન અને કિરણ રાવને એક દીકરો પણ છે, જેનું નામ આઝાદ છે. ઇરા ખાન આમિર ખાનની પહેલી પત્નીની દીકરી છે.

પપ્પા સાથે મસ્તી
ઈરા ખાનને પપ્પા આમિર ખાન સાથે મસ્તી કરતી પણ જોવા મળે છે. તેમની એક ફોટો ઘણા વિવાદોમાં પણ રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
