Video:"આજ ઉનસે મિલના હૈ"...સલમાન પહેલા આટલા ક્યુટ ક્યારે લાગ્યા હતા!
"પ્રેમ રતન ધન પાયો"નો નવો વિડીયો આજ ઉનસે મિલના હૈ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. શાનના અવાજમાં સલમાન થોડા અલગ જરૂરથી લાગી રહ્યાં છે, પણ સરવાળે વિડીયો ઘણો કુલ અને ક્યુટ છે.
ગીતમાં ડ્રીમ સીકવન્સ છે. ડ્રીમ સીકવન્સમાં તેમને વારંવાર સોનમ કપૂર દેખાઇ રહી છે. સપનામાં સલમાન ખાન સોનમને રીઝવવા માટે ચેવડાથી લઇને બરફી લેતા દેખાઇ રહ્યાં છે. ગીતમાં ડાન્સ ઓછો અને સલમાન ખાનના એક્સપ્રેશન્સ વધુ છે. અને ગીત જોઇને તમને પણ ચોક્કસ થશે કે સલમાન ખાન આખરે આટલા ક્યુટ ક્યારે લાગ્યા હતા.

ગીતમાં તેમની પ્રેમ ઇમેજ વાળી માસૂમ ઝલક ફરી એકવખત જોવા મળી રહી છે. અને ફેન્સ આ વાતથી ઘણાં ખુશ પણ લાગી રહ્યાં છે. આ તસવીર પર ક્લીક કરો અને જુઓ ગીતની ઝલક.












Click it and Unblock the Notifications
