ફરી એકવાર ઓસ્કર માટે નામાંકિત થયા એ.આર.રહેમાન
ભારતીય સંગીતકાર એ.આર.રહેમાનું નામ ફરી એકવાર ઓસ્કર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. ફિલ્મ 'પેલેઃબર્થ ઓફ એ લિજેન્ડ' માટે તેમને નામાંકન શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
ભારતીય સંગીતકાર એ.આર.રહેમાનનું નામ ફરી એકવાર ઓસ્કાર માટે નામંકિત કરવામાં આવ્યું છે. આ વખતે ફિલ્મ 'પેલેઃબર્થ ઓફ એ લિજેન્ડ' માટે તેમને ઓસ્કારની નામાંકન શ્રેણીમાં સ્થાન મળ્યું છે. સાથે જ 89મા અકેડેમી એવોર્ડ્સની ઓરિજિનલ સ્કોર શ્રેણી માટે પણ એ.આર.રહેમાનને નામાંકિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2009માં એ.આર.રહેમાને ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનર' માટે 2 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. તેમને 'જય હો' ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોર તથા બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'પેલેઃબર્થ ઓફ એ લિજેન્ડ' બ્રાઝિલના ફુટબોલ પ્લેયર પેલેના જીવન પર આધારિત છે.
અહીં જુઓ - 'હમ્મા-હમ્મા'માં આદિત્ય-શ્રદ્ધાની હોટ કેમેસ્ટ્રિ
ઓસ્કાર માટે નામાંકનની ઘોષણા 24 જાન્યુઆરી, 2017ના રોજ થશે અને મુખ્ય એવોર્ડ સમારંભ 27 ફેબ્રૂઆરી,2017ના રોજ યોજાશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
