ઓરાહન અવત્રામણિની પાર્ટીમાં હસીનાઓનો હંગામો, સારા તેંડુલકર ઓરીની બાહોમાં પોઝ આપતી જોવા મળી
બોલિવૂડની ઘણી હસીનાઓ સાથે જોવા મળતો ઓરી એટલે એક ઓરહાન અવત્રામણિ ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ ઓરીની પાર્ટીમાં બોલિવૂડની હસીનાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
ઓરહાન અવત્રામણિ બોલિવૂડ સેલેબ અને સ્ટાર કિડ્સથી ખુબ નજીક છે. તેની પાર્ટીના ફોટા દ્વારા બધાનું ધ્યાન ખેંચે છે. ફરી એકવાર ઓરીની પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઓરીની લેટેસ્ટ પાર્ટીમાં શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનથી લઈને સચિન તેંડુલકરની પુત્રી સારા સુધી ઘણી હસીનાઓ એકસાથે જોવા મળી હતી.
ઓરી સોશિયલ મીડિયા પર તેની પાર્ટીઓને કારણે છવાયેલો રહે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
ઓરીએ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. સારા અને ઓરી એકસાથે જોવા મળતા નવી ચર્ચા શરૂ થઈ છે. સારા સાથે ઓરીને જોઈને કેટલાક યુઝર્સ શુભમન ગિલને યાદ કરી રહ્યા છે.
અહીં ઓરી સાથે સારા અલી ખાન પણ જોવા મળી હતી. તેણે ઓરી સાથે ખૂબ જ મસ્તી કરી અને ઘણા પોઝ આપ્યા. જણાવી દઈએ કે સારા તેંડુલકર અને સારા અલી બંનેએ સાથે પાર્ટી કરી. બન્નેના નામ ઘણા સમયથી શુભમન ગિલ સાથે જોડાઈ રહ્યા છે.
અહીં રવિના ટંડનની દીકરી રાશા થડાની પણ જોવા મળી હતી. અહીં જ્હાન્વી કપૂર પણ જોવા મળી અને બન્ને ફુલ મસ્તીના મોડમાં જોવા મળ્યા હતા. અહીં બ્લેક આઉટફિટમાં સુહાના ખાન પણ કમાલ લાગી રહી હતી.
ઓરીની પાર્ટીમાં ઘણા સ્ટાર કિડ્સ જોવા મળ્યા હતા પરંતુ કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા પાર્ટીમાં જોવા ન મળી. ન્યાસા ઘણીવાર દરેક પાર્ટીમાં ઓરીની સાથે હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
