PERFECT: સોનમ અને સલમાનના રોમાંસ માટે શું શું કરવુ પડ્યું!
સલમાન ખાન અને સોનમ કપૂર "પ્રેમ રતન ધન પાયો"માં એટલા પરફેક્ટ લાગી રહ્યાં છે કે પુછો જ નહિં. પરંતુ તેમના આ રોમાન્સને પરફેક્ટ બતાવવા માટે સેટ પર કુલ 150 લોકો દીવા પ્રગટાવતા રહ્યાં હતા.
જી હા, હાલમાં જ સોનમ અને સલમાનની "પ્રેમ રતન ધન પાયો" ફિલ્મનું રોમેન્ટીક સોન્ગ "જલતે દિયે" રિલીઝ થયુ છે. આ બંને ગીતમાં જેટલા સુંદર લાગી રહ્યાં છે, તેનાથી પણ વધુ સુંદર ગીતની સુંદરતા અને ગીતનો સેટ લાગી રહ્યો છે. જી હા, સૂરજ બડજાત્યાએ આ સુંદરતા માટે સેટ પર 7000 દીવા પ્રગટાવવા માટે 150 લોકોને ખડે પગે રાખ્યા હતા.
આવો જાણીએ કે "પ્રેમ રતન ધન પાયો"ના "જલતે દિયે" સોન્ગમાં સલમાન અને સોનમના રોમાન્સને પરફેક્ટ બનાવવા માટે શું શું કરવામાં આવ્યું છે.

7000 દીવા
ગીતના શુટીંગ માટે 700 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અને તેને બિલકુલ ઓરીજનલ રાખવામાં આવ્યા હતા.

સૂરજ સુંદર રોમાન્સ ઇચ્છતા હતા
સૂરજ બડજાત્યા ઇચ્છતા હતા કે આ ગીતને બિલકુલ અલગ જ લુક આપવામાં આવે. અને તેથી તેમણે દીવાનો આઇડિયા એપ્લાય કર્યો.

150 લોકો
આ 700 દીવા પ્રગટાવેલા રાખવા માટે સેટ પર 150 લોકો હાજર હતા. તેમણે ધ્યાન રાખવાનું હતુ કે દીવા ચાલુ રહે.

રોયલ લુક
સૂરજ બડજાત્યાનું માનવુ હતુ કે આ આઇડિયાથી ગીતમાં આપોઆપ જ રોયલ લુક આવી જશે, કે જે ફિલ્મનું ફોકસ છે.

સોનમનો સુંદર અંદાજ
ગીતમાં સાચે જ સોનમ કપૂર ગજબની સુંદર લાગી રહી છે. અને તેમની સ્ટાઇલ પણ ઘણી જ સુંદર છે.

બે લુકમાં સોનમ
ગીતમાં સોનમ બે લુકમાં જોવા મળી રહી છે. એક વેસ્ટર્ન લુક છે, અને બીજુ ઇન્ડિયન લુક છે.

સલમાનનો અલગ અંદાજ
ગીતમાં સલમાન ખાનનો પણ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. અને તે જોઇને ફિલ્મના ટ્વીસ્ટ અંગે પણ ખબર પડી જાય છે.

જલતે દિયેનો ફર્સ્ટ લુક
ગીતનું ફર્સ્ટ લુક જ્યારે રિલીઝ કરવામાં આવ્યું તો તેને બિલકુલ અલગ જ અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતુ.

સીકવન્સ બહેતરીન
ગીતની બધી જ સીકવન્સ બહેતરીન લાગી રહી છે. અને તે ફેન્સ ખુબ પસંદ પણ કરી રહ્યાં છે.

અન્વેશા-વિનીત
આ ગીતને અવાજ આપ્યો છે. અન્વેશા અને વિનિતે. આ બંને રિયાલીટી શો દ્વારા સંગીતની દુનિયામાં નામ કમાઇ ચૂક્યા છે.

પ્રેમ રતન ધન પાયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
