Shock: સલમાન ખાનથી લઇને કેટરીના, દીપિકા, વિદ્યા કેમ થઇ ગયા Ban!
[બોલીવુડ] નરેન્દ્ર મોદી સરકારે દેશમાં 857 પોર્ન સાઇટ્સને બેન કરી દીધા છે. આ બેન પર સોશિયલ મીડિયાથી લઇને રાજનીતિ અહીં સુધી કે બોલીવુડમાં પણ જોરદાર ગુસ્સો ફુટી રહ્યો છે. સોનમ કપૂરથી લઇને રામગોપાલ વર્મા સુધી સરકારને આ પગલા વિશે જોરદાર ફટકાર લગાવી.
અત્રે નોંધનીય છે કે આ શનિવારે, 854 જેટલી પોર્ન વેબસાઇટને બેન કરી દેવામાં આવી જે ભારત સરકાર અનુસાર એડલ્ટ કંટેંટ પીરસતી હતી. દેશભરમાં તેને લઇને લોકો અલગ અલગ વિચાર રાખી રહ્યા છે. કેટલાક સાચા તો કેટલાંક ખોટા.. જોકે આપણે સરકારના આ પગલા વિશે કોઇ સવાલ તો ના ઉઠાવી શકીએ, પરંતુ અમારા ખ્યાલથી ઇંટરટેઇનમેન્ટ ઇંડસ્ટ્રીમાં પોર્નની સાથે સાથે આ ચીજો પર પણ બેન લગાવી દેવામાં આવે.

આઇટમ સોંગ
મુન્ની બદનામ હોય કે લવલી અથવા શીલા...દરેક આઇટમ નંબરમાં એક્ટ્રેસને કોઇ વસ્તુની જેમ બતાવવામાં આવી છે. દીપિકા પાદુકોણથી લઇને કેટરીના અને ચિત્રાંગદા સિંહ સુધીની એક્ટ્રેસે ફિલ્મમાં આવા ગીતો કરી ચુકી છે. ઘણા ગીતોમાં તો એવી એક્શન હોય છે જે દ્વિઅર્થી હોય છે.

સ્પિલટ્સવિલા અને અન્ય એવા શો
એમટીવી સ્પિલટ્સવિલા આપને શીખવાડે છે કે આપ કેવી રીતે આપના બોયફ્રેંડ અથવા ગર્લફ્રેંડ બનાવશો.. ટીવી પર, આખી દુનિયાની સામે. જ્યાં કંટેસ્ટન્ટ એક બીજાને ધમાધમ ગાળો આપે છે. અને અશ્લીલતાની અહીં કોઇ સીમા નથી હોતી.

હની સિંહના ગીતો
લુંગી ડાંસ બાદ ભલે હની સિંહને નાના બાળકો પણ જાણવા લાગ્યા હોય, પરંતુ તેના કેટલાંક ગીતો સાંભળીને તો બાળકો શું મોટા પણ શરમથી પાણી પાણી થઇ જાય. એવામાં તેના કેટલા ગીતો પર બેન લાગી શકે છે તે કહી ના શકાય.

ફિલ્મો
માઇન્ડ ઇટ... આપણે ત્યાં પીકૂ જેવી ફિલ્મો બને છે. પછી એવામાં તે ફિલ્મોનો કોઇ અર્થ નથી સમજાતો , જ્યાં એક્ટ્રેસ ભીની સાડીઓમાં હીરોની સામે નાચે છે. આપણા નિર્દેશકોએ તે અંગે વિચારવું જોઇએ.

ડબ કરાયેલી બેકાર ફિલ્મો
શનિવાર-રવિવારે ટેલીવિઝનની સામે બેસો તો અડધાથી વધારે ચેનલ્સ પર હિંદીમાં બેકાર દેખાતી સાઉથ ફિલ્મો દેખાય છે. જેવા ખતરનાક ખેલાડી.. એક જ્વાલામુખી. વગેરે.. જ્યારે કેટલીક ભોજપુરી ફિલ્મોના પોસ્ટર્સ એટલા અશ્લીલ હોય છે કે કે આપ તે ગલીમાંથી ફરીથી પસાર ના થાવ.

પૂનમ પાંડે
ટ્વિટર પર પૂનમ પાંડેનો કહેર કોણ નથી જાણતું. ક્રિકેટ હોય કે કંઇક બીજું.. પૂનમ પાંડેની કોઇ નોર્મલ તસવીર આપને જોવા નહીં મળે. પોર્ન પર બેન લાગવા પર પૂનમે ટ્વિટ કર્યું કે એમાં શું થયું પૂનમ પાંડે છેને!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
