ફિલ્મફેર એવોર્ડમાં છવાઇ બાજીરાવ મસ્તાની, જાણો કોને શું મળ્યું
વર્ષ 2016ની શરૂઆત થતા જ એવોર્ડ સમારંભનો તાંતો પણ શરૂ થઇ ગયો. પણ તમામ એવોર્ડોમાં ફિલ્મફેર એવોર્ડને સૌથી વધુ સન્માનીય માનવામાં આવે છે. ત્યાં મુંબઇમાં યોજવામાં આવેલા આ ફિલ્મફેર એવોર્ડમાં બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના તમામ મોટા દિગ્ગજો હાજર રહ્યા હતા. ત્યારે આ એવોર્ડ સમારંભમાં હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની પૂરી રીતે છવાઇ ગઇ હતી.
વાત હોય બેસ્ટ હિરોની કે ડાયરેક્ટરની કે સપરોટિંગ એક્ટ્રેસની કે બેસ્ટ ફિલ્મની આ તમામ એવોર્ડ બાજીરાવ મસ્તાની જ લઇ ગઇ હતી. જોકે આ એવોર્ડ જીત્યા બાદ જ્યાં એક્ટ્રેસ દિપીકા પાદુકોણે તેના પિતાનો તેની લખેલા નાનપણનો પત્ર વાંચીને લોકોને ભાવુક કરી દીધા હતા ત્યાં જ રણવીર સિંહ પણ એવોર્ડ જીત્યા બાદ દિપીકાના માતા પિતાને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારે એવોર્ડ ફંકશનમાં કોને કયો એવોર્ડ મળ્યો અને તેની સાથે જ આ એવોર્ડ ફકંશનની કેટલીક રસપ્રદ ગોસિપ જાણવા વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

બેસ્ટ એક્ટર
રણવીર સિંહને તેની ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ. તેને પોતાની આ સફળતા માટે તેના માતા-પિતાનો આભાર માન્યો. વધુમાં તે પોતાની થેક્યૂ સ્પીચ વખતે ગળગળો થઇ ગયો હતો.

બેસ્ટ એક્ટ્રેસ
દિપીકા પાદુકોણની ફિલ્મ પીકૂ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડ માટે આભાર વ્યક્ત કરતી વખતે દિપીકાએ નાનપણ તેના પિતા દ્વારા તેને લખેલો એક પત્ર વાંચીને ત્યાં હાજર રહેલા લોકોને ભાવુક કરી દીધા.

બેસ્ટ ફિલ્મ
બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ બાજીરાવ મસ્તાનીને ગયો. આમ જોવા જઇએ તો બાજીરાવ મસ્તાની આ એવોર્ડ ફંકશનમાં છવાઇ ગઇ

બેસ્ટ ડેબ્યૂ
બેસ્ટ એક્ટર ડેબ્યૂનો એવોર્ડ સૂરજ પંચોલીને મળ્યો અને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ ભૂમિ પેડનેકરને મળ્યો.

બેસ્ટ ફિલ્મ ક્રિટિક
બેસ્ટ ફિલ્મ ક્રિટક પીકૂ અને બેસ્ટ એક્ટર ક્રિટકથી અમિતાભ બચ્ચનને સન્માનિત કરવામાં આવ્યા.

બેસ્ટ સપોર્ટિંગ મેલ
અનિલ કપૂરને તેની ફિલ્મ દિલ ધડકને દો માટે બેસ્ટ સપોર્ટિંગ મેલનો એવોર્ડ આપવામાં આવ્યો.

બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ
બેસ્ટ સપોર્ટિંગ ફિમેલનો એવોર્ડ પ્રિયંકા ચોપડાને તેની ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે આપવામાં આવ્યો.

બાજીરાવ મસ્તાની ફિલ્મ મળ્યા 9 ફિલ્મફેર એવોર્ડ
બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ બાજીરાવ મસ્તાની ગયો બેસ્ટ સિંગર ફિમેલ, બેસ્ટ કોરિયોગ્રાફર અને બેસ્ટ કોસ્ચૂયમ એમ કરીને કુલ 9 એવોર્ડ બાજીરાવ મસ્તાની ફિલ્મને મળ્યા.

શાહરૂખ કરાવ્યું સોનુંને સ્ટ્રીપ્સ
તો આ એવોર્ડ ફંકશનના હોસ્ટ શાહરૂખ ખાને એક બાજુ જ્યાં માધુરી દિક્ષીત જોડે રોમાન્સ લડાવ્યો તો સોનૂ સુદના કપડા ઉતારીને લોકોને પણ હસાવી હસાવીને કર્યા લોટપોટ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
