સુપર ગ્લેમરસ છે આ 15 સ્ટાર કિડ્સ, પણ ફિલ્મોમાં છે NO ENTRY
એક તરફ સ્ટાર કિડ્સ ફિલ્મોમાં એન્ટ્રી માટે તડપી રહ્યા છે ત્યાં બીજી તરફ એવા અનેક સ્ટાર કિડ્સ છે, જેને ફિલ્મોમાં રસ નથી. આ સ્ટાર કિડ્સ મીડિયાના અટેન્શથી દૂર છે.
બોલીવુડને ગદર: એક પ્રેમ કથા જેવી બ્લોકબસ્ટર આપનાર ડાયરેક્ટર અનિલ શર્માની વધુ એક ફિલ્મ આ રહી છે. આ વખતે ફિલ્મમાં તેઓ પોતાના પુત્ર ઉત્કર્ષ શર્માને લોન્ચ કરી રહ્યા છે. બોલીવુડમાં વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી થઈ ચૂકી છે. તાજેતરમાં જ ઉત્કર્ષની આવનારી ફિલ્મ જીનિયસનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. આ ફિલ્મમાં તે એક રૉ એજન્ટના પાત્રમાં દેખાઈ રહ્યા છે. ટ્રેલરની વાત કરીએ તો સ્ક્રીન પર તેમનો એપિરિયન્સ પ્રોમિસિંગ દેખાઈ રહ્યો છે.
જણાવી દઈએ કે ઉત્કર્ષ ફિલ્મ ગદરમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. તો આ પહેલા હાલમાં જ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર જેવા સ્ટાર કિડ્સની ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. બીજી તરફ સની દેઓલના પુત્ર કરણ દેઓલ, ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને જાહ્વનવી કપૂરની બહેન ખુશી પણ ટૂંક સમયમાં જ સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરી શકે છે.
ચોંકાવનારી વાત એ છે કે એક તરફ આ સ્ટાર કિડ્સ ફિલ્મોમાં એન્ટ્રી માટે તડપી રહ્યા છે ત્યાં બીજી તરફ એવા અનેક સ્ટાર કિડ્સ છે, જેને ફિલ્મોમાં રસ નથી. આ સ્ટાર કિડ્સ મીડિયાના અટેન્શથી દૂર છે, પરંતુ પર્સનલ લાઈફમાં તેઓ અન્ય સ્ટાર કિડ્સ જેટલા જ ગ્લેમરસ છે.

અગસ્થ્ય નંદા
અગસ્થ્ય નંદા અમિતાભ બચ્ચના પૌત્ર છે. અગસ્થ્યની બહેન નવ્યા નંદાને સારું એવું મીડિયા અટેન્શન મળે છે, પરંતુ અગસ્થ્ય તેનાથી દૂર છે.

ઈરા ખાન
આમીર ખાનની પુત્રી ઈરા ખાનને પણ લાઈમલાઈટ પસંદ નથી, તે ક્યારેક ક્યારેક પિતા આમિર ખાન સાથે દેખાય છે.

આયુષ્માન શેઠી
અર્ચના પૂરણ સિંઘ અને પરમીત સેઠીના પુત્ર આયુષ્માન સેઠી પણ ગ્લેમરસ છે. પરંતુ તે કેમેરા સામે વધુ દેખાતા નથી

ત્રિશલા દત્ત
ત્રિશલા દત્ત સંજય દત્તની પુત્રી છે. જો કે મીડિયા તેમને સમાચારમાં ચમકાવવામાં પીછે હટ નથી કર કરતું, પરંતુ તે ખુદ કેમેરા સામે આવવું પસંદ નથી

દિશાની ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની ચક્રવર્તી ખૂબ જ ક્યૂટ અને ગ્લેમરસ છે, તે કેમેરા અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. હાલ તે ફિલ્મ મેકિંગ શીખી રહી છે.

સમારા તિજોરી
દીપક તિજોરીની પુત્રી સમારા તિજોરીને મીડિયા અટેન્શન ઓછું મળે છે. તે એક શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂકી છે, પરંતુ તેના વિશે ખાસ ચર્ચા નથી થઈ. હાલ સમારા પણ ફિલ્મ મેકિંગ પર ધ્યાન આપી રહી છે

અંશુલા કપૂર
અર્જૂન કપૂરની બહેન અને બોની કપૂરની પુત્રી હોવા છતાં અંશુલા કપૂર મીડિયાથી દૂર રહે છે.

ઈદા અલી
ફિલ્મ મેકર ઈમ્તિયાઝ અલીની પુત્રી ઈદા અલી ક્યૂટ છે. ઈદા પણ મીડિયાથી દૂર રહે છે. તેને લાઈમલાઈટ પસંદ નથી.

અહાન પાંડે
અહાન પાંડે અભિનેતા ચંકી પાંડેના ભત્રીજા છે અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના મિત્ર છે. તેમ છતાંય તે કેમેરા સામે વધુ દેખાતા નથી.

અલાના પાંડે
ચંકી પાંડેની ભત્રીજી અલાના પાંડે પણ મીડિયાની લાઈમલાઈટથી દૂર રહે છે.

અલવીરા જાફરી
જાવેદ જાફરીની પુત્રી અલવીરા અત્યંત હોટ અને ગ્લેમરસ છે. અલવીરા ગ્લેમરસ હોવા છતાંય મીડિયા અટેન્શન નથી મેળવી શક્તી.

પ્રૂતન
નૂતનની પૌત્રી અને મોહનીશ બહેલની પુત્રી પ્રૂતન સુંદર છે. પરંતુ તે મીડિયા અને કેમેરાથી દૂર જ રહે છે.

સાક્ષી ખન્ના
વિનોદ ખન્નાના પુત્ર સાક્ષી ખન્ના ખૂબ જ હોટ છે, પરંતુ તે મીડિયાનું અટેન્શન મેળવી શક્તા નથી

રોહન ધવન
ડેવિડ ધવનના પુત્ર અને વરૂણ ધવનના ભાઈ રોહન ધવન પણ મીડિયા અને લાઈમ લાઈટથી દૂર રહે છે. તે ક્યારેક ક્યારે ભાઈ અને પિતા સાથે કેમેરા સામે દેખાઈ જાય છે.

શનાયા કપૂર
સંજય કપૂરની પુત્રી જેટલી સુંદર છે તેટલી જ ગ્લેમરસ પણ છે. શનાયા આમ તો સોશિયલ મીડિયા પર ખૂબ તસવીરો શેર કરે છે, પરંતુ મીડિયાથી દૂર જ રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
