12 કારણો: કેમ કબાલી છે સુપરહિટ...
રજનીકાંતની ફિલ્મ કબાલી 22 જુલાઇએ દેશભરમાં રિલીઝ થઈ ચુકી છે. રજનીકાંતની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મનું પણ ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યા છે. રજનીકાંતના ફેન્સની ધૂમ આખા દેશભરમાં જોવા મળી રહી છે.
ખાસ વાત તો એ કે કબાલી રિલીઝ પહેલા જ 200 કરોડની કમાણી કરી ચૂક્યું છે. રજનીકાંતની ફિલ્મ કબાલી દુનિયાભરના 3900 સ્ક્રીનમાં રિલીઝ થઈ ચુકી છે. આખા તામિલનાડુમાં આ ફિલ્મના રવિવાર સુધીના શો બૂક થઈ ચુક્યા છે.
જો વાત રજનીકાંતની કરવામાં આવતી હોઈ તો કંઈક સ્પેશ્યલ થવું તો બને જ છે. રજનીકાંત કઈ પણ ઓર્ડિનરી તો કરતા જ નથી. પહેલા આપણે કબાલીના પોસ્ટર પ્લેન પર જોયા ત્યારબાદ લેમ્બોર્ગીની કાર પર જોયા. પરંતુ હવે ડબલ ડેકર બસ પણ સામે આવી છે. જે કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી હતી.
કબાલીએ રિલીઝ સાથે જ કેટલાક રેકોર્ડ પણ બનાવી લીધા છે. તો જાણો એવા કયા રેકોર્ડ છે અને કયા કારણો છે જેને કબાલીને સુપરહિટ બનાવી દીધી...

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી એવી પહેલી ફિલ્મ છે જેના યુએસએમાં બધા જ શોની ટીકેટો પહેલેથી જ બુક થઇ ચુકી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી 4500 સ્ક્રીનમાં રિલીઝ થઇ હતી. ચાઈનામાં 400 સ્ક્રીન, યુએસમાં 300 સ્ક્રીન, મલેશિયા, ઇન્ડોનેશિયા અને જાપાનમાં પણ તેને રિલીઝ કરવામાં આવી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી પહેલી ભારતીય ફિલ્મ છે. જેને ફ્રાન્સના સૌથી મોટા થિયેટરમાં પણ રિલીઝ કરવામાં આવી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી દુનિયાભરના 12000 સ્ક્રીનમાં 30 દેશોમાં રિલીઝ કરવામાં આવી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી પહેલી ફિલ્મ છે જેની રિલીઝ પર કંપનીઓમાં રજા આપવામાં આવી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી પહેલી ફિલ્મ છે જેના પોસ્ટર વિમાનમાં પણ દર્શાવવામાં આવ્યા હતા

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી ટ્રેલરે એક અઠવાડિયામાં 25 મિલિયન વ્યૂઝ મેળવા હતા.

કેમ કબાલી છે સુપરહિટ
રેકોર્ડ બુકિંગ 6500 સ્ક્રીનની બધી જ સીટો 3 દિવસ માટે બુક થઇ ચુકી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી માટે બધી જ સ્ક્રીનોને ડબલ કરી દેવામાં આવી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી પહેલી સાઉથ ફિલ્મ છે જેને નોર્થ ઇન્ડિયામાં પણ 1000 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી.

કેમ કબાલી છે સુપરહિટ
એશિયામાં કબાલીની ધૂમ જોવા મળી.

કેમ કબાલી છે સુપરહિટ
કબાલી પહેલી ભારતીય ફિલ્મ છે. જેને એક જ સમયે 30 દેશોમાં રિલીઝ કરવામાં આવી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
