10 Bedroom scenes- બિપાશાથી લઇને રાનીએ ચોંકાવી દીધા સૌને

[બોલીવુડ] આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેક્સી-હૉટ સીન્સ હંમેશા ફિલ્મની યૂએસપી રહ્યા છે. ઓછા બેજેટની ફિલ્મો તો આવા પ્રકારના સીન્સના કારણે જ ચાલી જાય છે. પરંતુ આજકાલ તો બજેટ અને મોટા સ્ટાર્સથી સજેલ ફિલ્મોને પણ ચલાવવા માટે સ્ટીમી સીન્સની જરૂરીયાત પડવા લાગી છે.

બિપાસા બાસુથી લઇને સન્ની લિયોની, કાજોલ, રાણી મુખર્જી સુધીએ પોતાની ફિલ્મોમાં કંઇ એવા બેડરૂમ સીન્સ આપ્યા છે જેને જોઇને લગભગ જ તેમના ફેન્સ ખુસ થશે અથવાતો હેરાન રહી જશે.

આવો એક નજર કરીએ કંઇક આવા જ સેક્સી બેડરૂમ સીન્સ પર જેને કરીને આ હિરોઇનોએ સૌને ચોકાવી દીધા.

બીએ પાસ

બીએ પાસ

શિલ્પા શુક્લાએ બીએ પાસ ફિલ્મમાં ખૂબ જ સ્ટીમી સીન્સ આપ્યા છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી ઘણી સરાહના મળી પરંતુ સેંસર બોર્ડે ચોક્કસ કેટલાક સીન્સ પર કાતર ફેરવી છે.

જીસ્મ

જીસ્મ

2003માં બિપાશા બાસુએ ફિલ્મ જીસ્મમાં એવા સીન્સ આપ્યા છે જેણે બોલીવુડમાં એક નવો જ ટ્રેંડ શરૂ કર્યો છે. રિયલ લાઇફ કપલ બિપાશા બાસુ અને જોન અબ્રાહમે એટલી સુંદરરીતે આ બેડરૂમસીન્સને પરદા પર બતાવ્યું કે લોકો હેરાન હતા.

કુર્બાન

કુર્બાન

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને પોતાની ફિલ્મ કુર્બાનમાં કેટલાંક સ્ટીમી સીન્સ આપ્યા જેને જોઇને ફેન્સ હેરાન હતા કે સૈફ અને કરીના પણ આ પ્રકારના સીન્સ આપી શકે છે. જોકે રિયલ લાઇફ કપલ માટે આ મુશ્કેલ ન્હોતું.

કભી અલવિદા ના કહેના

કભી અલવિદા ના કહેના

ફિલ્મ કભી અલવિદા ના કહેનામાં પહેલીવાર શાહરૂખ ખાન અને રાણી મુખર્જીએ એક હોટલના રૂમમાં સુંદર બેકગ્રાઉંડ ગીતની સાથે એક સ્ટીમી બેડરૂમ સીન શૂટ કર્યો. જેને દર્શકોએ પસંદ કર્યું પરંતુ તેમને આ સીન હજમ ના થયું.

ફના

ફના

ફના ફિલ્મમાં કાજોલ અને આમિર ખાનની વચ્ચે એક બેડરૂમ સીન શૂટ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સુંદર સ્ટીમી હતું.

શૂટઆઉટ એટ વડાલા

શૂટઆઉટ એટ વડાલા

કંગના રાણાવત અને જોન અબ્રાહમની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં કંગના અને જોનની વચ્ચે એક સુંદર સ્ટીમી, હોટ સીન શૂટ કરવામાં આવ્યો હતો જે દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો હતો.

હેટ સ્ટોરી

હેટ સ્ટોરી

હેટ સ્ટોરીના પહેલા અને બીજા ભાગમાં ઘણા બધા સ્ટીમી, હોટ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા. આ સીન્સના કારણે ફિલ્મને ખૂબ જ ચર્ચામાં સ્થાન મળ્યું, ફિલ્મ હિટ તો ના થઇ પરંતુ પુરતી કમાણી કરી લીધી.

રાગિની એમએમએસ 2

રાગિની એમએમએસ 2

સની લિયોનીની ફિલ્મ રાગિની એમએમએસ 2માં સનીએ જોરદાર સ્ટીમી સીન્સ આપ્યા. ફિલ્મને મીડિયામાં ખૂબ જ સ્થાન પણ મળ્યું. અને કમાણીના મામલે ફિલ્મે સારી એવી કમાણી કરી લીધી.

એક પહેલી લીલા

એક પહેલી લીલા

સની લિયોનીની ફિલ્મ એક પહેલી લીલામાં પણ ઘણા હોટ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મની સ્ટોરી કંઇ કમાલ કરી શકી નહીં.

મુંબઇ 125 કિમી

મુંબઇ 125 કિમી

વીણા મલિક જેને બોલીવુડની વિવાદિત અભિનેત્રી કહેવામાં આવે છે તેણે ફિલ્મ મુંબઇ 125 કિમીમાં ઘણા સ્ટીમી અને હોટ સીન્સ આપ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X