PICS: "હેટ સ્ટોરી 3" સલમાનની હીરોઇન્સનો બોલ્ડ અવતાર!
હેટ સ્ટોરી 3નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. તેમા કોઇ શંકા નથી કે આ હૉટ અને બોલ્ડ ટ્રેલરને ખુબ જોવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં ઝરીન ખાન, ડેઝી શાહ, કરણ સિંહ ગ્રોવર, અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં છે.
જો કે ટ્રેલરમાં ઇન્ટીમેટ સીન્સની ભરમાર છે. ટ્રેલર પરથી ફિલ્મ કેવી હશે તેની કલ્પના તો આપ કરી જ શકો છો. ફિલ્મના ટ્રેલરમાં ઝરીન ખાન અને ડેઝી શાહને જોઇને થોડું આશ્ચર્ય પણ થાય છે. કારણ કે આ પહેલા આ બંને હિરોઇન્સ સલમાન ખાનની સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
જો કે ટ્રેલર પરથી એટલુ તો ચોક્કસ કહી શકાય કે ફિલ્મ બોલીવુડની અન્ય બોલ્ડ ફિલ્મોને પાછળ મૂકી દેશે. જોઇએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોનું લીસ્ટ કે જેને હેટ સ્ટોરી 3 રેસમાં હંફાવશે.

હેટ સ્ટોરી 3
ફિલ્મમાં ઝરીન ખાન, ડેઝી શાહ, કરણ સિંહ ગ્રોવર, અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આ ચારેયના ઇન્ટીમેટ સીન્સની ભરમાર છે.

બી એ પાસ
શિલ્પા શુક્લાના આ બોલ્ડ અવતારને જોઇને તેની ઘણી ટીકા થઇ હતી. પરંતુ ફિલ્મ ચાલી હતી.

હેટ સ્ટોરી
આ ફિલ્મમાં પાઓલી ડેમે જે ભૂમિકા અદા કરી તે કોઇ ન્યૂ કમર માટે સરળ ન હતી. ફિલ્મ એક ઇરોટીક થ્રીલર હતી, પણ તમામ બોલ્ડનેસ હોવા છતા ફિલ્મ ફ્લોપ ગઇ હતી.

જિસ્મ
જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુની આ ફિલ્મને કેવી રીતે ભૂલી શકાય. ફિલ્મ તે સમયની તુલનામાં ઘણી બોલ્ડ હતી. જો કે બિપાશા અને જ્હોન અબ્રાહમની જોડી ઘણી પોપ્યુલર રહી હતી.

ડર્ટી પોલીટીક્સ
મલ્લિકા શેરાવતનું નામ આ લીસ્ટમાં કેવી રીતે બાકાત રહી શકે. આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત અને ઓમપુરીના ઘણાં બોલ્ડ સીન્સ હતા.

ગર્લફ્રેન્ડ
અમૃતા અરોરા અને ઇશા કોપીકરની આ ફિલ્મે ઘણી કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ ઘણી હૉટ અને બોલ્ડ હતી.

એક પહેલી લીલા
સની લિયોનની આ ફિલ્મ હૉટ..હૉટ અને હૉટ હતી. લોકોને ખબર પણ ના પડી કે ફિલ્મ ક્યારે આવી અને ક્યારે જતી રહી, પણ ફિલ્મનું ટ્રેલર ઘણું ચાલ્યુ હતુ.

જિસ્મ-2
સની લિયોનની આ ડેબ્યુ ફિલ્મને લોકો ક્યારેય નહીં ભૂલી શકે.

હેટ સ્ટોરી 2
સુરવીન ચાવલાએ ડેબ્યુ માટે હેટ સ્ટોરી 2 જેવી ફિલ્મનો સહારો લીધો હતો. ફિલ્મમાં તેમણે ઘણાં ઇન્ટીમેટ સીન્સ આપ્યા છે.

મર્ડર
આ ફિલ્મ વગર આ લીસ્ટ અધુરૂં રહેશે. મલ્લીકા શેરાવત અને ઇમરાન હાશ્મીની આ ફિલ્મ સફળ પણ રહી હતી.

રાગિની MMS
સની લિયોનની આ બીજી ફિલ્મ હતી. આ ફિલ્મ એટલી હૉટ અને બોલ્ડ હતી કે સેન્સર બોર્ડે આ ફિલ્મના કેટલાક દ્રશ્યો કાપવા પડ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
