શ્રદ્ધા કપૂરની 10 ક્યૂટ અને અડોરેબલ ઇંસ્ટાગ્રામ તસવીરો

ક્યૂટી પાઇ શ્રદ્ઘા કપૂરની છેલ્લી ફિલ્મ હતી એબીસીડી 2 અને હવે આ હોટ એક્ટ્રેસ રોક ઓનના સ્કીવલમાં પણ જોવા મળવાની છે. લાગે છે કે શ્રદ્ધા કપૂર સ્કીવલ કરવા ગમી રહ્યા છે. માટે જ તો એબીસીડી પછી હવે રોકઓન 2માં પણ દેખાવાની છે. જો કે શ્રદ્ઘા કપૂર રોક ઓન ટીમનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. હાલ તો તે આ ફિલ્મના શૂટિંગ માટે શિલોંગની ઠંડી પહાડીઓની મઝા માણી રહી છે.

સુત્રોનું માનીએ તો આ વખતે તમને શ્રદ્ઘા કપૂર અને ફરહાન ખાન બન્નેને રૂપેરી પડદા પર એક સાથે ગાતા સાંભળશો. ત્યારે શું આ ફિલ્મ પણ રોક ઓનની જેમ હીટ સાબિત થશે કે કેમ તે જોવુ રહ્યું. ત્યારે શ્રદ્ધા કપૂરે ઇંસ્ટ્રાગ્રામ પર આ ફિલ્મની કાસ્ટ એન્ડ ક્રૂ સાથે ફોટા પડાવ્યા હતા. ત્યારે શ્રધ્ઘા કપૂરની 10 શ્રેષ્ઠ ક્યૂટ અને અડોરેબલ તસવીરો જુઓ નીચે...

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ક્યૂટ શ્રદ્ઘા કપૂર વીથ આઉટ કોઇ પણ મેકઅપ આટલી સુંદર લાગે છે. અને તેમાં પણ જો મિત્રોનો સાથ મળી જ્યા તો તેના ચહેરા પર સ્માઇલ કંઇક આમ ખી

કયૂટ શ્રદ્ધા

કયૂટ શ્રદ્ધા

ત્યારે લીલોત્રીની મઝા માણતી અને પોતાના વિચારોમાં ખોવાયેલી શ્રદ્ઘા કપૂરની આ તસવીર.

બ્યૂટીફૂલ શ્રદ્ઘા

બ્યૂટીફૂલ શ્રદ્ઘા

ત્યારે નવી હેર સ્ટાઇલ સાથે બ્યૂટીફૂલ યેલો ડ્રેસ સાથે પોઝ આપતી શ્રદ્ઘા કપૂર.

રોક ઓન 2

રોક ઓન 2

શ્રદ્ઘા કપૂર રોક ઓન 2ની સમગ્ર ટીમ સાથે. નોંધનીય છે કે રોક ઓન ફિલ્મનું સિક્વલ બની રહ્યું છે જેમાં શ્રદ્ધા મહત્વનો રોલ કરી રહી છે.

શિલોંગ

શિલોંગ

ત્યારે હેવી મેટલ જાયન્ટ મેગાડેથ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી રહેલા શ્રદ્ઘા કપૂર અને ફરહાન ખાન.

ફિમેલ રોક બેન્ડ

ફિમેલ રોક બેન્ડ

ત્યારે શ્રદ્ધા કપૂરના આ રોક ઓન 2ના કારણે આવનારા સમયમાં ફિમેલ રોક ગ્રુપને પણ એક નવી ઓળખ મળશે તેવું લાગી રહ્યું છે.

શ્રદ્ઘા અને ફરહાન

શ્રદ્ઘા અને ફરહાન

ત્યારે આ ફિલ્મમાં તમે શ્રદ્ઘા કપૂર અને ફરહાન ખાનને રૂપેરી પડદે ગાતા જોશો.

શ્રદ્ઘા કપૂર

શ્રદ્ઘા કપૂર

રોક ઓન 2માં શ્રદ્ઘા કપૂર મ્યૂઝિક બેન્ડની નવી મેમ્બરના રૂપમાં જોવા મળશે. ત્યારે તેનો અને ફરહાનનો કોઇ લવ એન્ગલ પણ રહેશે કે કેમ તે જોવું પડશે.

રોક ઓન

રોક ઓન

ત્યારે જ્યાં એક બાજુ રોક ઓન સુપર હિટ રહી હતી ત્યારે શું તેની સિક્વલ રોક ઓન 2 પણ એટલી જ હિટ રહેશે કે કેમ તે જોવું જ રહ્યું.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

જે પણ હોય પણ એક વાત તો પાક્કી છે કે ફરીથી રૂપેરી પડદે આ સુંદર હિરોઇનનો મધુર અવાજ સાંભળવા જરૂરથી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X