રમૂજઃ બજેટ અંગે રાહુલ ગાંધી અને કેજરીવાલની ફરિયાદો
સંપૂર્ણ બજેટ રજૂ થઇ ગયા બાદ વિવિધ રાજકારણીય પક્ષો આ અંગે શું કહેશે, બજેટનું કઇ રીતે મૂલ્યાંકન કરવામાં આવશે, એ અંગેના રમૂજી અનુમાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.
આજે 1 ફેબ્રૂઆરી, 2017ના રોજ એક તરફ સંસદમાં જ્યાં કેન્દ્રિય બજેટ રજૂ થઇ રહ્યું હતું, ત્યાં બીજી બાજુ આ બજેટ રજૂ થઇ ગયા પછી વિવિધ રાજકીય પક્ષો તથા ન્યૂઝ ચેનલ આ અંગે કેવા પ્રતિભાવો આપશે, એના રમૂજી અનુમાનો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. મોટેભાગે બજેટ રજૂ થયા બાદ રાજકારણીઓ, વિવિધ પક્ષો તથા ન્યૂઝ ચેનલ જે રીતના પ્રતિભાવો આપતા હોય છે, એને આધારે આ અનુમાન લગાવવામાં આવ્યા છે. બજેટ અંગેની રમૂજી પ્રતિક્રિયાઓ જાણવા માટે આગળ વાંચતા રહો..

- ભાજપ - આ બેજટ ઘરેડથી હટકે છે. ખેડૂતોના હિતમાં છે, સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને પણ આ બજેટથી ફાયદો જ ફાયદો થનાર છે.
- કોંગ્રેસ - આ બજેટ ગરીબોની વિરુદ્ધ છે, આનાથી ફુગાવો વધશે.
- આમ આદમી પાર્ટી - આ બજેટથી માત્ર અદાણી અને અંબાણીને ફાયદો થશે.
- સીપીઆઇ-સીપીએમ - આ બજેટ માત્ર અમેરિકાના હિતમાં છે, આનાથી બેરોજગારી વધશે.
- જેડીયૂ - આ બજેટમાં કંઇ ખાસ, કંઇ નવું નથી. વધુ એક તક વેડફાઇ ગઇ.
- આરજેડી, TMC, BSP, SP - આ બજેટને કારણે ગરીબો તથા નિમ્ન સ્તરના લોકોને ખૂબ તકલીફ પડશે.
- શિવસેના - આ બજેટ સંપૂર્ણપણે એન્ટિ-મહારાષ્ટ્ર છે. આ બજેટ ભાજપ અને વડાપ્રધાનની નિષ્ફળતાનો પુરાવો છે.
- CII, એસોચેમ, FICCI - અર્થવ્યવસ્થામાં તેજી આવશે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે.
- NDTV, ઇન્ડિયા ટુડે, નેટવર્ક 18, આજ તક, એબીપી - આ વર્ષના બજેટથી કોઇ ખુશ નથી, આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે, સરકાર પર કેટલી મોટી મુસીબત આવનાર છે.
- ટાઇમ્સ નાઉ, ઝી ન્યૂઝ, ઇન્ડિયા ટીવી - ઉત્તમ બજેટ છે. આનાથી ચૂંટણીઓમાં ભાજપને ફાયદો થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી










Click it and Unblock the Notifications
