અંગ્રેજી બોલવાના ચક્કરમાં છોકરીથી થઈ મોટી ભૂલ
અંગ્રેજી બોલવાના ચક્કરમાં છોકરીથી થઈ મોટી ભૂલ
એક છોકરાએ એક છોકરીને કહ્યુ - મારી સાથે લગ્ન કરી લે.
છોકરી બોલી - એવી શું ખાસ વાત છે તારામાં.
છોકરો - મારા પપ્પા ગામના સૌથી મોટા માણસ છે.
છોકરી તરત જ તૈયાર થઈ ગઈ.
છોકરી - સારુ હું લગ્ન કરવા તૈયાર છું.
લગ્ન બાદ છોકરીને ખબર પડી કે છોકરાના પિતાની ઉંમર 99 વર્ષ છે.


...................................

એક છોકરી ખુશીથી પોતાના દોસ્તોને બોલી - પપ્પાએ મને નવો મોબાઈલ ખરીદીને આપ્યો.
બધાએ કહ્યુ - વાહ યાર, તો તો પછી પાર્ટી થવી જોઈએ.
છોકરો - અરે વાહ, કઈ કંપનીનો ?
છોકરી - લાવારિસ !!!
છોકરો - અરે, અક્કલની અંધી, તે લાવારિસ નહિ LAVA IRIS છે... 


More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
