જોક્સ: તારા મગજમાં તો ગોબર ભર્યું છે ગોબર
સાસુએ વહુને પૂછ્યું
સાસુ- સીતાજી વનવાસ ગયા એમાંથી તને શું શીખ મળી??
વહુ- ઘરમાં 3-3 સાસુ સાથે રહેવા કરતા જંગલ સારું!!!
------
પોલિસ- પાર્કમાં આવી રીતે બેસવાની મનાઇ છે!
વ્યક્તિ- અમે બંન્ને પરણિત છીએ!
પોલિસ- તો ઘરમાં બેસોને અહીં શું કરો છો???
વ્યક્તિ- ઘરમાં તેનો પતિ આમ બેસવા નથી દેતો..!!!

પત્ની- તમે પૂજા કરતા હોવ તો, પૂજા કરવાથી તમામ દુખો દૂર થઇ જાય છે
પતિ- તારા બાપે ખૂબ પૂજા કરી લાગે છે. ત્યારે જ તું તેમના ઘરેથી અહીં આવી ગઇ....!!
-----------
પત્ની- તારા મગજમાં તો ગોબર ભર્યું છે ગોબર!!
પતિ- તો પછી આટલા વખતથી કેમ મારું માથું ખાય છે!












Click it and Unblock the Notifications
