Jokes : હંસા - પ્રફ્ફુલ, આ રેનસમવેર એટલે?
હસી હસીને લોટ પોટ થવું હોય તો વાંચો આ રમૂજી જોક્સ, પ્રફુલ્લ હંસાથી લઇને પતિ પત્ની સુધીના તમામ જોક્સ વાંચો અહીં.
હંસા: પ્રફ્ફુલ, આ રેનસમવેર એટલે?
.
.
.
પ્રફુલ: રેન-સમ-વેર...એટલે ક્યાંક વરસાદ થયો...એમ ... હંસા!!!!
-------------
ભૂરો- બાપુ હોસ્પિટલ એટલે શું?
.
.
.
બાપુ- પૃથ્વી થી સ્વર્ગમાં જતા રસ્તામાં જે ટોલ-નાકા આવેને તે એટલે હોસ્પિટલ!!!

સુખી સંસાર માટે બે ટિપ્સ:
૧. પત્ની બોલતી હોય ત્યારે શાંત રહેવું.
૨. પત્ની શાંત હોય ત્યારે બોલવું નહીં.
----------
શિક્ષક: સેમેસ્ટર સિસ્ટમનું શું ફાયદો?
વિદ્યાર્થી- ફાયદાની ખબર નહીં સાહેબ પણ
.
.
.
અપમાન ખાલી બે વાર થાય છે!!!!
{promotion-urls}
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
