Without Degree Jobs : ડિગ્રી વગર કમાઈ શકો છો લાખો રૂપિયા, જાણો આ કમાલની નોકરી વિશે
Without Degree Jobs : નોકરી માટે વર્ષો સુધી ભણીને ડિગ્રીઓ લેવી પડે છે. આ પછી પણ એ નક્કી નથી કે નોકરી મળશે કોે નહીં. જો કે તમને જણાવી દઈએ કે તમે એક કામ કરીને ડિગ્રી વગર લાખોની કમાણી કરી શકો છો.
હાયર એજ્યુકેશનમાં ડિગ્રી પુરી કરવામાં સમય અને રૂપિયાનો મોટો વ્યય થાય છે. પરંતુ જો તમારામાં કોઈ સ્કીલ હશે તો તમે ડિગ્રી વગર પણ સારી નોકરી મેળવી શકો છો.

થોડા મહિના કે એક વર્ષ માટે પ્રમાણપત્ર અભ્યાસક્રમોથી મોટા પગારની નોકરી મેળવી શકાય છે. આને કરવામાં ઓછા પૈસા અને સમય લાગે છે. જો તમે પણ 12મા પછી બેચલર અથવા માસ્ટર્સ કોર્સ ભણવા નથી માંગતા તો તમે ડિગ્રી વગરની નોકરીમાં કારકિર્દી બનાવી શકો છો.
તમારી પાસે આ નોકરીઓ માટે જરૂરી સ્કીલ હોવી આવશ્યક છે. આ સિવાય નવી ટેક્નોલોજી સાથે પોતાને અપડેટ રાખવાનું કૌશલ્ય જરૂરી છે.
આજે અમે તમને કેટલીક આવી જ નોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. આમાં તમે સ્કીલના આધારે લાખો રૂપિયા કમાઈ શકો છો.
Professional Jobs: : પ્રોફેશનલ જોબ
- 1. સેલ્સ અને માર્કેટિંગ
- 2. રિયલ એસ્ટેટ એજન્ટ
- 3. વીમા એજન્ટ
- 4. નાણાકીય સલાહકાર
- 5. હ્યુમન રિસોર્સ મેનેજર
Technical Jobs: તકનીકી નોકરી
- 1. સોફ્ટવેર ડેવલપર (પ્રોગ્રામિંગ કૌશલ્ય સાથે)
- 2. વેબ ડિઝાઇનર
- 3. ડેટા એનાલિટિક્સ
- 4. નેટવર્ક એડમિનિસ્ટ્રેટર
- 5. સાયબર સુરક્ષા નિષ્ણાત
Service Sector Jobs: સર્વિસ સેક્ટર જોબ
- 1. હોટેલ અને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ
- 2. એરલાઇન સ્ટાફ
- 3. બેંકિંગ અને ફાઇનાન્સ સેવાઓ
- 4. આરોગ્ય સેવા
- 5. શિક્ષણ અને તાલીમ
Art & Design Jobs: લા અને ડિઝાઇન
- 1. ગ્રાફિક ડિઝાઇનર
- 2. ફોટોગ્રાફર
- 3. વીડિઓ એડિટર
- 4. સંગીત અને કલા શિક્ષક
- 5. ફેશન ડિઝાઇનર
Without Degree Jobs: અન્ય નોકરીઓ
- 1. સરકારી નોકરીઓ (કેટલીક જગ્યાઓ માટે)
- 2. સિક્યુરિટી સર્વિસ
- 3. પરિવહન અને લોજિસ્ટિક્સ
- 4. રિટેલ ટ્રેડ
- 5. બાંધકામ અને આર્કિટેક્ચર
આમાંની કેટલીક નોકરીઓ માટે વિશેષ ટ્રેનિંગ કે પ્રમાણપત્રની જરૂર પડી શકે છે. જો કે ડિગ્રીની જરૂર નથી. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નોકરીની જરૂરિયાત અને તક તમારા સ્થાન અને ઉદ્યોગ જેવા ઘણા પરિબળો પર આધારિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
