IAF Group C Recruitment 2021: ઈન્ડિયન એરફોર્સમાં 255 પદો પર થશે ભરતી
IAF Group C Recruitment 2021: ઈન્ડિયન એરફોર્સમાં 255 પદો પર થશે ભરતી
ભારતીય વાયુસેનાએ 25 પદો પર ભરતી બહાર પાડી છે. આ મામલે ભારતીય વાયુ સેનાએ ભરતીની જાહેરાત જાહેર કરી દીધી છે જેમાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો પાસેથી સમૂહ Posts Cના પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર 13 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

જણાવી દઈએ કે વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનમાં આ પદ ખાલી પડ્યાં છે. જેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, હાઉસ કીપિંગ સ્ટાફ, મેસ સ્ટાફ, એલડીસી, ક્લાર્ક હિંદી ટાઈપિસ્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2, સ્ટોર કીપર, લોન્ડ્રીમેન, કારપેંટર, પેંટર, અન્ય બે પદ માટે 255 પદ ખાલી પડ્યાં છે.
શૈક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારો પાસે મેટ્રિક પાસ, 12મું પાસ, સ્નાતકનું પ્રમણપત્ર હોવું જોઈએ. પદ મુજબ શૈક્ષણિક યોગ્યતા જોવા માટે નોટિફિકેશન જુઓ.
લેખિત પરીક્ષાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પરીક્ષણમાં સામાન્ય બુદ્ધિ અને તર્ક, સંખ્યાત્મક અભિરૂચિ, સામાન્ય અંગ્રેજી, સામાન્ય જાગરુકતા સામેલ હશે. ઉમેદવારોને ન્યૂનતમ 18000 રૂપિયા પગાર મળશે.
ઉમેદવાર ખાલી પડેલી અને યોગ્યતાને અધીન પોતાની પસંદના વાયુ સેના સ્ટેશનના કોઈપણ અરજી કરી શકે છે. હાલમાં જ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે અંગ્રેજી/ હિન્દીમાં વિધિવત રૂપે અરજી કરી શકાય છે. અરજી લિફાફા પર પદનું નામ અને શ્રેણીનો ઉલ્લેખ અવશ્ય કરવો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
