Police Constable Call Letter : PSI-પોલીસ કોન્સ્ટેબલ ભરતીના કોલ લેટર નીકળવાનું શરૂ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવા
Police Constable Call Letter : ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. હવે ઉમેદવારો તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.
ગુજરાત પોલીસમાં કુલ 12,472 સીટો પર ભરતી યોજાઈ રહી છે. ફોર્મ ભરાયા બાદ હવે આગળની પ્રકિયાઓઓ શરૂ થશે. ઉમેદવારો તેમના કોલ લેન્ટર Ojas પર જઈને ડાઉનલોડ કરી શકે છે.

ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી પોતાનો કૉલ લેટર ડાઉનલોડ કરી શકે છે. કોલ લેટર વિના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.
શારીરિક પરિક્ષાનું ટાઈમટેબલ
- કૉલ લેટરની તારીખ : 1 જાન્યુઆરી, 2025
- શારીરિક કસોટી શરૂ થવાની તારીખ : 8 જાન્યુઆરી, 2025
- લખિત પરીક્ષાની તારીખ : હવે જાહેર થશે
શારીરિક કસોટી પાસ કરવા માટેની યોગ્યતા
- પુરુષ ઉમેદવારોએ 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારોએ 1,600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે
- પૂર્વ સેવા ઉમેદવારોએ 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.
કૉલ લેટર ડાઉનલોડ કરવા આ પ્રક્રિયાને ફોલો કરો
- ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- Gujarat Police Call Letter 2025 લિંક પર ક્લિક કરો.
- તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- Submit બટન પર ક્લિક કરો.
- તમારો કૉલ લેટર ડાઉનલોડ થશે તેને પ્રિન્ટ કરી લો.
ઉમેદવારોએ કૉલ લેટરમાં આપેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી જરૂરી છે. જો કોઈ ભૂલ હોય તો તે તાત્કાલિક ગુજરાત પોલીસ વિભાગને જાણ કરવાની રહેશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
