NIFT Entrance Exam 2021: આજે છે પરીક્ષા- જાણો કઈ વાતનું ધ્યાન રાખવું
NIFT Entrance Exam 2021: આજે છે પરીક્ષા- જાણો કઈ વાતનું ધ્યાન રાખવું
નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજીની પ્રવેશ પરીક્ષા આજે 14 ફેબ્રુઆરીએ દેશભરના 32 શહેરોમાં આયોજિત કરાશે. દેશભરમાં 16 નિફ્ટ સંસ્થાનોમાં પ્રવેશ માટે પરીક્ષા બે સ્લોટમાં આયોજિત કરાશે. NIFT ક્રિએટિવ એબિલિટી ટેસ્ટ (CAT) સવારે 10 વાગ્યેથી 1 વાગ્યા સુધી આયોજિત થઈ અને જનરલ એબિલિટી ટેસ્ટ (GAT) બપોરે 2.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી આયોજિત થશે.

ઉમેદવારોએ પોતાનું NIFT એડમિટ કાર્ડ સાથે લાવવાનું રહેશે, સાથે જ પરીક્ષા સ્થળ પર એક માન્ય ઓળખ પત્ર લાવવું પડશે. જેના વિના તેમને પરીક્ષા હોલમાં પ્રવેશવા નહિ દેવાય. રિપોર્ટિંગ સમયથી ઓછામા ઓછા 30 મિનિટ પહેલાં ઉમેદવારોએ નિફ્ટ 2021 પરીક્ષા કેન્દ્રો પર પહોંચવું.
અભ્યાર્થિઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ પરીક્ષા કેન્દ્રો પર ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવી કોઈ વસ્તુ ના લઈ જાય. આની સાથે જ ઉમેદવારોને સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત અન્ય કોવિડ 19 નિયમો પણ પાળવા પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
