NCERT Recruitment: એનસીઈઆરટીમાં આસિસટન્ટ એડિટર સહિત ઘણા પદો પર ભરતી, 80 હજાર સુધી પગાર
NCERT Recruitment: સરકારી નોકરી ઇચ્છતા યુવાનોને NCERTમાં નોકરી મેળવવાની મોટી તક છે. NCERTના પ્રકાશન વિભાગે મદદનીશ સંપાદક, પ્રૂફ રીડર અને DTP ઑપરેટરની ઘણી જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જગ્યાઓ પર ભરતી કૉન્ટ્રાક્ટ આધારે કરવામાં આવશે. આ ભરતી સંબંધિત મહત્વની વિગતો આપવામાં આવી છે. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો.

કુલ પદ: 170 સહાયક
સંપાદક: કુલ 60 ખાલી જગ્યાઓ
25 અંગ્રેજી ભાષા
25 હિન્દી ભાષા
10 ઉર્દૂ ભાષા
પ્રૂફ રીડર: કુલ 60 જગ્યાઓ
25 અંગ્રેજી ભાષા
25 હિન્દી ભાષા
10 ઉર્દૂ ભાષા
ડીટીપી ઓપરેટર: કુલ 50
20 અંગ્રેજી ભાષા
20 હિન્દી ભાષા
10 ઉર્દૂ ભાષા
કોણ અરજી કરી શકે છે?
આસિસ્ટન્ટ એડિટરના પદ માટે અરજી કરવા માટે, ઉમેદવારે ગ્રેજ્યુએશનની સાથે બુક પબ્લિશિંગ અથવા કોમ્યુનિકેશન અથવા જર્નાલિઝમમાં પીજી ડિપ્લોમા હોવું આવશ્યક છે. આ ઉપરાંત, સંબંધિત કામમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. ઉમેદવારોની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધીની હોવી જોઈએ.
પ્રૂફ રીડરની પોસ્ટ માટે, અંગ્રેજી, હિન્દી અથવા ઉર્દૂમાં સ્નાતક અને એક વર્ષનો કાર્ય અનુભવ જરૂરી છે. આ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 42 વર્ષ રાખવામાં આવી છે.
ડીટીપી ઓપરેટરની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવાર સ્નાતક હોવો જોઈએ અને તેણે ડીટીપીમાં એક વર્ષનો ડિપ્લોમા અથવા પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ. આ સાથે સંબંધિત કામમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
આસિસ્ટન્ટ એડિટર, પ્રૂફ રીડર અને ડીટીપી ઓપરેટરની જગ્યાઓ માટે એનસીઈઆરટીની દિલ્હી ઓફિસમાં 1 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અરજીઓ કરી શકાશે. આ પછી ઉમેદવારોએ કૌશલ્ય કસોટીમાં હાજર રહેવાનું રહેશે. જેનું આયોજન 2જી અને 3જી ફેબ્રુઆરીના રોજ થવાનું છે.
એનસીઇઆરટી દિલ્હી ઓફિસ સરનામું: પબ્લિકેશન્સ ડિવિઝન, એનસીઇઆરટી, શ્રી ઓરોબિંદો માર્ગ, નવી દિલ્હી - 110016
પસંદગી પછી તમને કેટલો પગાર મળશે?
આસિસ્ટન્ટ એડિટરઃ 80 હજાર રૂપિયા પ્રતિ મહિને
પ્રૂફ રીડરઃ 37 હજાર રૂપિયા પ્રતિ મહિને
DTP ઓપરેટરઃ 50 હજાર રૂપિયા પ્રતિ મહિને
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
