ICSE ISC Results 2024: આઈસીએસઈ -આઈએસસીના 10માં, 12માં ધોરણનુ પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
ICSE 10th, 12th Board Exams 2024: કાઉન્સિલ ફૉર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ આજે સોમવારે (06 મે) સવારે 11 વાગ્યે ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ CISCE ની સત્તાવાર વેબસાઇટ cisce.org પર પરિણામ જોઈ શકે છે.
આ વર્ષે કુલ 99.47 ટકા વિદ્યાર્થીઓએ CISCE 10મું ધોરણ પાસ કર્યું છે. જ્યારે ધોરણ 12માં 98.15 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. બોર્ડે કહ્યું છે કે આ પરિણામમાં પણ છોકરાઓ કરતા છોકરીઓનું પ્રદર્શન સારું છે.

ICSE બોર્ડે cisce.org પર ICSE પરિણામ 2024 લિંક અને ISC પરિણામ 2024 લિંક સક્રિય કરી છે. પરિણામો જાહેર કરવાની સાથે, ICSE બોર્ડે cisce.org પરિણામો પર ટોપર્સ લિસ્ટ 2024, પાસની ટકાવારી સહિતની દરેક માહિતી આપી છે.
ISC Result 2024: ISC 10 અને 12 ની માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
- પરિણામ જોવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ results.cisce.org પર જવું પડશે. વેબસાઇટની મુલાકાત લીધા પછી, તમે 10મા અને 12માના પરિણામો માટે અલગ-અલગ લિંક્સ જોશો.
- લિંક પર ક્લિક કરો અને રોલ નંબર અને કોડ સહિતની જરૂરી વિગતો ભરો. આ પછી પરિણામ તમારી સ્ક્રીન પર આવશે. ભવિષ્યના ઉપયોગ માટે સાચવો અથવા ડાઉનલોડ કરો.
- આ સિવાય તમે DigiLocker પરથી ISC પરિણામ અને માર્કશીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
- આ માટે તમારે results.digilocker.gov.in પર જવું પડશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
