Gujarat police bharti 2025 : ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર, લેખિત પરીક્ષાની તારીખ જાહેર
Gujarat police bharti 2025 : ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ (GPRB) દ્વારા તાજેતરમાં જ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) સંવર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના 15 કેન્દ્રો પર યોજાયેલી આ કસોટી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં વિવિધ ભરતી કેન્દ્રો પર યોજાયેલી PSI શારીરિક કસોટીમાં ઘણા ઉમેદવારોએ ભાગ લીધો હતો.
કસોટી પૂર્ણ થયા બાદ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હવે PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે PSI લેખિત પરીક્ષા તા. 13 એપ્રિલ 2025 રવિવાર ના રોજ યોજાશે.
- પેપર-1: 3 કલાકની પરીક્ષા
- પેપર-2: 3 કલાકની પરીક્ષા
- તારીખ: 13 એપ્રિલ 2025 (રવિવાર)
- સ્થળ : પરીક્ષા કેન્દ્રની માહિતી એડમિટ કાર્ડ પર ઉપલબ્ધ રહેશે
ઉમેદવારોને લેખિત પરીક્ષાના એડમિટ કાર્ડ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવા માટે સૂચના આપવામાં આવશે. પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારોને અનિવાર્ય રીતે આઈડી પ્રૂફ અને એડમિટ કાર્ડ સાથે લાવવું જરૂરી રહેશે.
PSI પરીક્ષાની વધુ વિગતો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવા અનુરોધ છે.
ગુજરાત PSI ભરતી 2025 માટે આ લેખિત પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે હવે લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પસાર કરવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
