સરકારી નોકરી મેળવવાનો શાનદાર મોકો, એન્જિનિયરીંગની ડિગ્રી ધરાવનારા ભરે ફૉર્મ
શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી તક આવી છે.
નવી દિલ્લીઃ શિક્ષણ ક્ષેત્રે સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી તક આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ મદદનીશ એન્જિનિયરની જગ્યા માટે અરજીઓ આમંત્રિત કરી છે. એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે. અરજી કરવા માટે વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જવુ પડશે.

આ રીતે થશે પસંદગી
આ જગ્યાઓ પર ભરતી લેખિત પરીક્ષા બાદ કરવામાં આવશે. લેખિત પરીક્ષા 29 જાન્યુઆરી 2023 ના રોજ લેવામાં આવશે. આ પછી જુલાઈમાં ઈન્ટરવ્યુ લેવાશે.
આ પદો પર નીકળી ભરતી
આ ભરતીમાં આસિસ્ટન્ટ એન્જિનિયરની કુલ 77 જગ્યાઓ કાઢવામાં આવી છે.
આ હોવી જોઈએ યોગ્યતા
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે એન્જિનિયરિંગ(સિવિલ) અથવા ટેક્નોલોજી(સિવિલ)માં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
આ છે વય મર્યાદા
આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી ફી
ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. અનામત વર્ગના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
