GMRC Recruitment 2023: અમદાવાદ મેટ્રોમાં ભરતી, જાણો જગ્યા, લાયકાત અને અંતિમ તારીખ
GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRCL) એ કરારના આધારે સિવિલ, સિસ્ટમ અને સપોર્ટ પોસ્ટ્સની ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નોટિફિકેશન વાંચીને ઓનલાઇન અરજી કરી શકે છે. એપ્લિકેશન સંબંધિત અન્ય માહિતી જાણવા માટે આ અહેવાલ વાંચો.

GMRC Recruitment 2023: અરજી કરવાની અંતિમ તારીખ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ આ ભરતી અભિયાન હેઠળ જનરલ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર અને અન્ય પોસ્ટની કુલ 82 જગ્યાઓ ભરશે. ઓનલાઈન અરજી હવે શરૂ થઈ ગઈ છે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ઓક્ટોબર 17, 2023 છે. નોકરી મેળવા માંગતા ઉમેદવારો નોટિફિકેશન વાંચી શકે છે અને સત્તાવાર વેબસાઇટ - gujaratmetrorail.com ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
GMRC Recruitment 2023: જગ્યાની વિગતો
GMRC Recruitment 2023: સિવિલ પોસ્ટ્સ-
- Chief General Manager/ General Manager (Civil) 03
- Addl. General Manager/Joint General Manager (Civil) 03
- Sr. Deputy General Manager/Deputy General Manager (Civil) 12
- Sr. Deputy General Manager/Deputy General Manager (Civil - Safety) 02
- Sr. Deputy General Manager/Deputy General Manager (Track) 01
- Manager/Asst. Manager (Multi Modal Integration) 01
- Manager/Assistant Manager (Civil) 25
- Manager/Assistant Manager (Civil-QA/AC) 01
- Manager/Assistant Manager (Track) 01
GMRC Recruitment 2023: સિસ્ટમ પોસ્ટ્સ-
- General Manager (Traction) 01
- General Manager (Rolling Stock) 01
- General Manager (E&M) 01
- Additional General Manager/Joint General Manager (Traction) 01
- Additional General Manager/Joint General Manager (E&M) 01
- Additional General Manager/Joint General Manager (Rolling Stock) 01
- Joint General Manager (Signalling) 01
- Sr. Deputy General Manager/Deputy General Manager (Traction) 01
- Sr. Deputy General Manager/Deputy General Manager (Rolling Stock) 01
- Sr. Deputy General Manager/Deputy General Manager (E&M) 01
- Sr. Deputy General Manager/Deputy General Manager (Signalling) 01
- Sr. Deputy General Manager/Deputy General Manager (Telecom) 01
- Manager/Asst. Manager (Traction) 02
- Manager/Asst. Manager (Rolling Stock) 02
- Manager/Asst. Manager (E&M) 02
- Manager/Asst. Manager (UG-E&M) 02
- Manager/Asst. Manager (Signalling & PSD) 02
- Manager/Asst. Manager (Telecom & AFC) 02
- Engineer - Sr. Grade (Rolling Stock) 04
- Engineer - Sr. Grade (E&M) 02
- Engineer - Sr. Grade (Traction) 02
GMRC Recruitment 2023: સપોર્ટ ફંક્શન પોસ્ટ્સ
- Asst. Manager (HR) 01
GMRC Recruitment 2023: આ રીતે કરો અરજી
- GMRCL ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો - https://www.gujaratmetrorail.com/careers/
- ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉપલબ્ધ હાઇલાઇટ્સ પર ક્લિક કરો.
- જાહેરાતની સામે "Apply" બટન પર ક્લિક કરો અથવા જાહેરાતને વિગતવાર વાંચવા માટે "Details" પર ક્લિક કરો.
- જો તમારી પાસે વન ટાઈમ રજિસ્ટ્રેશન (OTR) નંબર હોય, તો તમારો OTR (રજિસ્ટ્રેશન નંબર) અને જન્મ તારીખ દાખલ કરો અને
- "Appy online" પર ક્લિક કરો. આ OTR રજિસ્ટ્રેશન દરમિયાન તમારી બધી વિગતો આપમેળે ભરી દેશે.
- જરૂરી વિગતો ભરો અને પછી સૂચનાઓ અનુસાર તમારા ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે તમારા અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
