CBSE 10 & 12 Exam 2021: બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે મહત્વનો ફેસલો લીધો, જાણો તાજા અપડેટ
CBSE 10 & 12 Exam 2021: બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે મહત્વનો ફેસલો લીધો, જાણો તાજા અપડેટ
નવી દિલ્હીઃ CBSE Board Exam 2021: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રાઈવેટ ઉમેદવારો માટે ધોરણ 10 અને 12માની પરીક્ષાને લઈ જબરો ફેસલો લીધો છે. સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન અરજી પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ વધારી દીધી છે. જે વિદ્યાર્થીઓએ હજી સુધી સીબીએસઈ બોર્ડ પરીક્ષા માટે અપ્લાઈ નથી કર્યું તેઓ, નવ ડિસેમ્બર સુધી પોતાની અરજી જમા કરાવી શકે છે. આના માટે વિદ્યાર્થીઓએ CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર એપ્લિકેશન ફોર્મ જમા કરાવવું પડશે.

આ ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે સૂચના આપી કે જે વિદ્યાર્થીઓએ પોતાની એપ્લિકેશન ફોર્મ પહેલેથી જ જમા કરાવી દીધી છે, તેઓ પોતાના ફોર્મમાં 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી સુધારો કે બદલાવ કરી શકે છે.
સીબીએસઈ દ્વારા જાહેર સત્તાવાર નોટિસમાં કહેવામાં આવ્યું કે, પ્રાઈવેટ ઉમેદવારોના ડેટા જમા કરાવવાની છેલ્લી તારીખ બાદ કેટલાક ઉમેદવારોએ ડેટામાં સુધાર અને અંતિમ તિથિ વધારવાનો અનુરોધ કર્યો હતો. ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ અનુરોધને જોતાં, ઉમેદવારના ફોર્મ સબમિટ/ કરેક્શન માટે લિંક અને ઉમેદવારોની પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા ફરીથી ખોલવામાં આવી રહી છે.
આ 5 સ્ટેપમાં ફોર્મ ફરો
- એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર જાઓ.
- બીજા સ્ટેપમાં પ્રાઈવેટ વિદ્યાર્થીઓ માટે cbse એક્ઝામ ફોર્મ 2020ની લિંક પર જઈ ક્લિક કરો.
- જે બાદ તમારી સ્ક્રીન પર નવું પેજ ખુલી જશે. અહીં તમારી પાસે તમારા રોલ નંબર સહિત અન્ય જાણકારીઓ માંગવામાં આવશે.
- અહીં તમારે ફોર્મ ભરી ફી ચૂકવણી કરવી પડશે. જે બાદ તમારી એપ્લિકેશન ફોર્મ પૂરી થઈ જશે.
- પાંચમા સ્ટેપમાં તમે હાર્ડ કોપી સેવ કરીને રાખી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
