Bank of Barodaમાં શાનદાર પદો પર નીકળી ભરતી, જલ્દી ભરી દો ફૉર્મ, હવે માત્ર 3 દિવસ બાકી
બેંક ઑફ બરોડામાં ઘણા પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી છે.
Bank of Baroda Recruitment 2023: બેંકમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટી તક સામે આવી છે. બેંક ઑફ બરોડા(બીઓબી) રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ઘણા પદો પર ભરતી બહાર પડી છે. આ પદો પર ફૉર્મ ભરવા માટે ઉમેદવારોએ તેની અધિકૃત વેબસાઈટ bankofbaroda.co.in પર જવાનુ રહેશે. ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી, 2023 છે. આમાં કુલ 15 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ફૉર્મ ભરતા પહેલા દરેક પદને સંબંધિત માહિતી મેળવી લેવી. આ માહિતી મેળવવા માટે અધિકૃત વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ ઑફિશિયલ નોટિસ જોઈ શકાય છે.

આ પદો પર નીકળી છે ભરતી
- સીનિયર મેનેજર- લાર્જ કૉર્પોરેટ ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ: 01 પોસ્ટ
- સીનિયર મેનેજર- બેંક, NBFC અને FI સેક્ટર ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ: 02 પોસ્ટ
- સીનિયર મેનેજર- ક્લાઇમેટ રિસ્ક એન્ડ સસ્ટેનેબિલિટી: 02 પોસ્ટ્સ
- સીનિયર મેનેજર- MSME ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ: 02 પોસ્ટ્સ
- સીનિયર મેનેજર- રિટેલ ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ: 01 પોસ્ટ
- સીનિયર મેનેજર - ગ્રામીણ અને કૃષિ લોન ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ: 01 પોસ્ટ
- સીનિયર મેનેજર - એન્ટરપ્રાઇઝ અને ઑપરેશનલ રિસ્ક મેનેજમેન્ટ: 03 પોસ્ટ્સ
- સીનિયર મેનેજર - પોર્ટફોલિયો મોનિટરિંગ અને ક્વૉલિટી કંટ્રોલ: 01 પોસ્ટ
- સીનિયર મેનેજર - છેતરપિંડીની ઘટના અને રુટ કોઝ એનાલિસિસ: 02 પોસ્ટ્સ
આ રીતે ભરો ફૉર્મ
અરજી કરવા માટે તમારે પહેલા બેંક ઑફ બરોડાની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જવુ પડશે. આ પછી અહીં અરજી ફોર્મ ભરવાનુ રહેશે. એ વાત યાદ રાખો કે આ માટેનુ અરજી ફોર્મ 24 જાન્યુઆરી 2023 પહેલા ભરવાનુ રહેશે.
ફૉર્મ ભરવા માટે આટલી છે ફી
આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે. એપ્લિકેશન ફી તરીકે, જનરલ / Ews / Obc કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 600 છે, જ્યારે SC / ST / PWD / મહિલા ઉમેદવારો માટે અરજી ફી રૂ 100 છે. વધુ વિગતો માટે જાહેર કરાયેલ નોટિસ જુઓ.
અહીં જુઓ ઑફિશિયલ નોટિસ
પોસ્ટ્સ સંબંધિત વધુ માહિતી માટે અથવા સંપૂર્ણ માહિતી માટે ઉમેદવારો અરજી કરતા પહેલા ઑફિશિયલ નોટિસ જોઈ શકે છે. નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
