ગુજરાત હાઈકોર્ટમાં સિસ્ટમ ઑફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી
ગુજરાત હાઈકોર્ટમાં સિસ્ટમ ઑફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી
ગુજરાત હાઈકોર્ટે સિસ્ટમ ઑફિસર અને સિસ્ટમ આસિસ્ટન્ટના પદ માટે નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશન કુલ 21 પદો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ પદો પર 24 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક ઉમેદવાર 16 સપ્ટેમ્બર 2021 સુધી આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

શૈક્ષણિક યોગ્યતા
સિસ્ટમ ઑફિસર માટે ઈન્ટર્વ્યૂ સાયન્સ/ આઈટીથી બીઈ/ બીટેક અથવા 55 ટકા માર્ક્સ સાથે એમસીએ અથવા 55 ટકા માર્ક સાથે આઈટીથી એમએસસી કરેલું હોવું જરૂરી છે.
સિસ્ટમ આસિસ્ટન્ટ માટે એમસીએ અથવા 50 ટકા માર્ક્સ સાથે એમસીએ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગમાં ડિપ્લોમા અથવા આઈટી/કંપ્યૂટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમાં કરેલું જરૂરી છે.
ઉંમર વર્ગ
આ પદો પર 18થી 24 વર્ષનો કોઈપણ યુવાન અરજી કરી શકે છે. ઉંમર વર્ગની ગણતરી 16 સપ્ટેમ્બર 2021ના આધારે કરવામાં આવશે.
અરજી ફી
એસસી, એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ, એક્સ સર્વિસમેન અને આર્થિક રીતે કમજોર વર્ગ માટે 350 રૂપિયા ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય વર્ગ માટે 700 રૂપિયા ફી રાખવામાં આવી છે.
આવી કરી અરજી કરો
- આ પદો પર અરજી કરવા માટે સર્વપ્રથમ સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જાઓ.
- જે બાદ Job Application પર ક્લિક કર્યા બાદ Apply Now પર ક્લિક કરો.
- જે બાદ તમે જે પદ માટે અરજી કરવા માંગતા હોવ તેના માટે અરજી કરી શકો છો.
- અરજી કરતા પહેલાં નોટફિકેશન સરખી રીતે વાંચી લો. નોટિફિકેશન વાંચવા માટે gujarathighcourt.nic.in પર જાઓ.
- હોમ પેજ પર New Updates નામના બોક્સમાં નોટિફિકેશન માટે લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો. તમે ઈચ્છો તો વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર પણ જઈ શકો છે. જ્યાં હોમપેજ પર Notice Board પર ક્લિક કરતાં જ નોટિફિકેશન ખુલી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
