લગ્ન બાદ પણ પુરુષો શા માટે ફ્લર્ટ કરે છે? જાણો સાચું કારણ
લગ્ન બાદ ઘણીવાર એવું જોવા મળે છે કે, ઘણા પુરૂષો પોતાની આસપાસની મહિલાઓ સાથે ફ્રેન્ડલી બનવાની કોશિશ કરે છે, કેટલાક ખાસ પ્રસંગો પર તેઓ હળવાશથી મજાક કરતા જોવા મળે છે.
નવી દિલ્હી : લગ્ન બાદ ઘણીવાર એવું જોવા મળે છે કે, ઘણા પુરૂષો પોતાની આસપાસની મહિલાઓ સાથે ફ્રેન્ડલી બનવાની કોશિશ કરે છે, કેટલાક ખાસ પ્રસંગો પર તેઓ હળવાશથી મજાક કરતા જોવા મળે છે. ફ્લર્ટિંગની આ આદત ભલે રમુજી લાગે, પરંતુ પત્નીને આવું કરવું પસંદ નથી અને સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.

લગ્ન બાદ પણ પુરુષો શા માટે ફ્લર્ટ કરે છે?
ઘણા પુરુષો કુદરતી રીતે મૈત્રીપૂર્ણ હોય છે, પરંતુ જ્યારે પણ તેઓ સ્ત્રીઓ સાથે સારો વ્યવહાર કરે છે, ત્યારે તેમને શંકાની નજરે જોવામાં આવે છે. સારી રીતે વર્તવું અનેફ્લર્ટિંગ કરવું એમાં ઘણો ફરક છે. ચાલો જાણીએ શા માટે પુરુષો લગ્ન બાદ પણ ફ્લર્ટ કરે છે.

1. પોતાની માગ જાળવવાની ઈચ્છા
મોટાભાગના પુરુષો ફ્લર્ટ કરે છે કારણ કે, તેઓ મહિલાઓમાં માગ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. પુરૂષો આવું એટલા માટે કરે છે કારણ કે, તેઓ હજૂ પણ આકર્ષકદેખાઈ રહ્યા છે કે, કેમ તે અંગે તેમને ખાતરી છે. તેનાથી પુરૂષોના આત્મવિશ્વાસમાં ઘણો વધારો થાય છે.

2. વિવાહિત જીવનમાં આત્મીયતાનો અભાવ
ઘણી વખત એવું બને છે કે, પુરૂષોને તેમના લાઈફ પાર્ટનર તરફથી જોઈએ તેવું ધ્યાન નથી મળતું, આના ઘણા કારણો હોય શકે છે. લગ્ન બાદ ઘણી વાર મહિલાઓઘર સંભાળવામાં વ્યસ્ત થઈ જાય છે, જેના કારણે તેમને તેમના પતિનું બહુ ધ્યાન નથી મળતું.

3. જીવનમાં રોમાંચની ઇચ્છા
ઘણા પુરુષો તેમના જીવનમાં રોમાંચ શોધે છે, તેથી જ તેઓ ઘણીવાર ફ્લર્ટિંગ તરફ વળે છે, પોતાને સારું અનુભવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ કરવું જોખમી બનીશકે છે.

4. પત્નીને ચીડવવાનો પ્રયાસ
ઘણા પુરુષો તેમની પત્નીની સામે અન્ય સ્ત્રીઓ સાથે ફ્લર્ટ કરે છે, જ્યારે તેઓ તેમની પત્નીને ચીડવવાનો અથવા ઈર્ષ્યા પેદા કરવાનો પ્રયાસ કરે છે. આ પદ્ધતિખતરનાક સાબિત થઈ શકે છે, તેથી આવું ક્યારેય ન કરો.

5. લગ્નેતર સંબંધોની ઈચ્છા
મોટાભાગના પુરૂષો એટલા માટે ફ્લર્ટ પણ કરે છે કારણ કે, તેઓ લગ્ન બાદ અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા માગે છે, આ કરીને તેઓ ન માત્ર તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરી રહ્યા છે, પરંતુ આ રીતે તેમને ખોટું બોલવાની આદત પડી જાય છે.

લગ્ન પછી ફ્લર્ટ ન કરો
લગ્ન પછી ફ્લર્ટ કરવું અનૈતિક છે, કારણ કે તેની વિવાહિત જીવન પર ખરાબ અસર પડે છે અને ઘણા કિસ્સાઓમાં સંબંધ તૂટી પણ જાય છે. જો લગ્નજીવનને ખુશરાખવું હોય તો પત્ની સાથે ફ્લર્ટ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
