કેવી રીતે બનાવશો પોતાના મિત્રોને એપ્રિલ ફૂલ
એક એપ્રિલ એટલે કે મુર્ખ દિવસ, આ દિવસે તમામ લોકો એક બીજાને મુર્ખ બનાવે છે. ભારતમાં જેમ આ દિવસને મુર્ખ દિવસ તરીકે મનાવવામાં આવે છે, તેવી જ રીતે વિદેશોમાં લોકો આજના દિવસને ફૂલ્સ ડેના દિવસે મનાવે છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આ દિવસ મનાવવો કેમ મનાવવામાં આવે છે, તો તેનો સીધો જવાબ એ છે કે પોતાને તણાવથી દૂર રાકવા. જેથી એક દિવસ તો એવો હોય કે જ્યારે આપણે ખુલીને હંસી શકીએ.
આમ તો મુર્ખ દિવસના ઇતિહાસની વાત કરીએ તો બ્રિટિશ લેખક ચોસરના પુસ્તક ધ કેંટરબરી ટેલ્સમાં કેંટરબરી નામના એક કસબાનો ઉલ્લેખ છે. જેમાં ઇંગ્લેન્ડના રાજા રિચર્ડ દ્વિતિય અને બોહેમિયાની રાણી એનીના લગ્નન તારીખ 32 માર્ચ 1381 ઘોષિત કરવામાં આવે છે, જેનાથી કસબાના લોકો ખરા અર્થમાં મુર્ખ બની જાય છે. ત્યારે એક એપ્રિલને મુર્ખ દિવસ મનાવવામાં આવે છે. જો તમે પણ તમારા મિત્રોને મુર્ખ દિવસની શુભેચ્છા એસએમએસ દ્વારા આપવા ઇચ્છે છે તો આપણે 10 એપ્રિલ ફૂલ શુભેચ્છા એસએમએસ જણાવી રહ્યાં છે.

એપ્રિલ ફૂલ એસએમએસ
કિતના પ્યારા તુજે રબ ને બનાયા
કિતના પ્યારા તુજે રબ ને બનાયા
મન ખુશ હો ગયા કી મેને તુજે
3 દિન પહેલે હી એપ્રિલ ફૂલ બનાયા.

એપ્રિલ ફૂલ એસએમએસ
યાર યે કાનૂન અંધા કેસે હો ગયા હે? યાર યે સબ રજનીકાંતના કારણે છે. થયું એવું કે એકવાર એક જજે રજનીકાંતને ક્રાઇમ કરતા જોઇ લીધા અને તે દિવસથી કાનૂન અંધા હો ગયા હે.

એપ્રિલ ફૂલ એસએમએસ
ગુલાબ કા ફૂલ બાગો મે ખિલ રહા હે
ચમેલી કા ફૂલ ચમન મેં મહક રહા હે
કમલ કા ફૂલ પાની મે તૈર રહા હે
ઓર એપ્રિલ ફૂલ મેરા મેસેજ પઢ રહા હે

એપ્રિલ ફૂલ એસએમએસ
ઇસ કદર હમ આપકો ચાહતે હે
કિ દુનિયા વાલે દેખ કે જલ જાતે હે
યું તો હમ સભી કો ઉલ્લૂ બનાતે હે
લેકિન આપ થોડા જલદી બન જાતે હે
હેપ્પી એપ્રિલ ફૂલ ડે

એપ્રિલ ફૂલ એસએમએસ
ઇન લડકીઓ સે દિલ લગાના એક ભૂલ હે
ઇન કે પીછે ઇતના ભાગના ફિજૂલ હે
જિસ દિન કિસી લડકી ને કહ દિયા આઇ લવ યૂ
તો સમજ લેના ઉસ દિન એપ્રિલ ફૂલ હે

એપ્રિલ ફૂલ એસએમએસ
એસા દોસ્તાના હમારા
મે કશ્તી તૂ કિનારા
મે ધનુષ તુ તીર
મે પાલક તુ પાની
મે વર્ષા તુ બાદલ
મે મીટ તુ ચાવલ
મે હોટ તુ કલ
મે અપ્રિલ તુ ...?

એપ્રિલ ફૂલ એસએમએસ
જનાબ મસેજ આખો વાંચી તો લો, કોણ ક્યારે, કેવી રીતે પહેલા એપ્રિલ ફૂલ બનાવી દે.

એપ્રિલ ફૂલ એસએમએસ
ખુશ તો બહુત હોગે તુમ
બાત હી કુછ એસી હે
1 એપ્રિલ જો હો રહી હે
દિલમાં ગુદગુદી સી હો રહી હે
ઓર ક્યો ના હો સાલ મે એક હી તો દિન આતા હે જો
હોતા હે સિર્ફ તુમ્હારે નામ

એપ્રિલ ફૂલ એસએમએસ
દર્દ ભરા એક શેર અર્જ હે
હાથ પે લગ ગઇ સુઇ
અર્જ કિયા હે
હાથ પે લગ ગઇ સુઇ
જરા તવ્વજો સે સુનેં
હાથ પે લગ ગઇ સુઇ
ઉઇ, ઉઇ, ઉઇ, ઉઇ

એપ્રિલ ફૂલ એસએમએસ
આજકલ હરપલ, હર સમય
હર વક્ત મહીનો
સાલોં સાલ સે એક દિલ તુમ્હારે લિએ ધડકતા થા
ઓર ઘડકતા રહેગા
ઓર વો દિલ હે તુમ્હારા અપના
હેપ્પી એપ્રિલ ફૂલ ડે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
