How to : કેવી રીતે જાણશો તમારું નામ "લકી ગ્રાહક યોજનામાં" છે? શીખો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લકી ગ્રાહક યોજનામાં શું પણ સિલેક્ટ થયા છો. જાણો આ રીતે. સરળ છે પ્રોસેસ
બાબા સાહેબ આંબેડકરની 126મી જયંતી પર પીએમ મોદીએ કેટલાક વિજેતાઓને પુરસ્કારથી સન્માનિત કર્યા. આ પુરસ્કાર નોંટબંધી દરમિયાન શરૂ કરવામાં આવેલ લકી ગ્રાહક યોજના અને ડિજીઘન યોજના હેઠળ આપવામાં આવ્યા હતા. આ લકી વિજેતાને 1 કરોડ રૂપિયાનું બમ્પર ઇનામ પણ મળ્યું. ડિજીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકો સમેત દુકાનદારોને પણ જોડવામાં આવ્યા છે. અને લકી ગ્રાહક યોજના હેઠળ ડિજીટલ ચૂકવણી કરનાર વ્યક્તિઓને ઇનામ આપવામાં આવે છે.
ગત 100 દિવસમાં લગભગ 256 કરોડ રૂપિયાના ઇનામ આપવામાં આવ્યા છે. ત્યારે શું તમારું પણ નામ આ લિસ્ટ છે. કે શું તમારા નામ પર પણ આ યોજના હેઠળ કોઇ ઇનામ લાગ્યું છે? તે જાણવા શું કરવું અહીં વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ જાણો. કેવી રીતે જાણશો તમે પણ લકી ગ્રાહક યોજનામાં જીત્યા છો કે નહીં?

કેવી રીતે ચેક કરવું?
જો તમે પણ જાણવા માંગતા હોવ કે તમારું નામ લકી ગ્રાહક યોજનામાં આવ્યું છે કે નહીં. તો તે માટે તમે સરકાર દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવેલી વેબસાઇટની મુલાકાત લઇ પોતાના નામ અંગે તપાસ કરી શકો છો. આ વેબસાઇટ https://digidhanlucky.mygov.in/ અહીં ક્લિક કરો.

વિકલ્પ
આ વેબસાઇટ પર ગયા પછી તમને સ્ક્રીન પર આ ફોટોમાં બતાવ્યા મુજબ બે વિકલ્પ મળશે. પહેલો વિકલ્પ એટલે કે ઓપ્શન ગ્રાહક અને બીજો વિક્રેતા માટે છે. જો તમે ગ્રાહક છો તો તમે Consumer વાળી લાઇન પર ક્લિક કરો. અને વિક્રેતા એટલે કે દુકાનદાર હોવ તો Merchant વાળી લાઇન ક્લિક કરો.

મોબાઇલ નંબર
જો તમે ગ્રાહક પર ક્લિક કર્યું છે તો તમારે તમારો મોબાઇલ નંબર આપવો પડશે. મોબાઇલ નંબર આપ્યા પછી Get OTP પર ક્લિક કરો. અને પછી તમારા મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે તેની સ્કીન પર રહેલા ખાલી બોક્સમાં નાખી Try your luck પર ક્લિક કરો.

જાણકારી
વધુમાં તમારે કેટલીક જાણકારી પણ આપવી પડશે. જેમ કે કાર્ડ કે યૂપીઆઇ એડ્રેસની જાણકારી. જેનો ઉપયોગ તમે નોટબંધી દરમિયાન ડિજીટલ ચૂકવણી માટે કર્યો હતો. જો તમે વિક્રેતા હોવ તો પણ તમારે આ જાણકારી આપવી પડશે. જેથી સ્પષ્ટતા થાય કે તમે ડિઝિટલ ચૂકવણી કરી છે.

વિજેતા
જો તમારી આ તમામ જાણકારી સાચી છે અને તમારી આ યોજના હેઠળ પસંદગી થઇ ગઇ છે તો તમને વિજેતા જાહેર કરવામાં આવશે અને સ્કીન પર તમે કેટલા રૂપિયા જીત્યા છો અને તે કેવી રીતે મેળવી શકશો તે જણાવવામાં આવશે. સ્ક્રીન પરની રાશિથી તમે તમારા આ રૂપિયા કેવી રીતે મેળવી શકો છો તે જાણી લો.
શેયર કરો: જો તમને આ આર્ટીકલની તમામ માહિતી સારી અને મદદરૂપ લાગી હોય તો આ આર્ટીકલને શેયર કરવાનું ના ભૂલતા.

વધુ વાંચો :
આયકર વિભાગનો આદેશ છે જુલાઇ 2014થી લઇને ઓગસ્ટ 2015 સુધી જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે તેની કેવાયસી જાણકારી અને પોતાનો આધાર નંબર આપો નહીં તો થશે એકાઉન્ટ બ્લોક.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
