કોઈનું વોટ્સઅપ એકાઉન્ટ હેક કરવું હોઈ, તો ફોલો કરો આ સ્ટેપ
વોટ્સઅપ નેટવર્કિંગની દુનિયામાં સૌથી ઝડપથી વધતી જતી એપ્લિકેશનોમાં એક છે, જાણકારોનું ત્યાં સુધી કહેવું છે કે વોટ્સઅપના યુજરોમાં ખૂબ ઝડપી વધારો થઇ રહ્યો છે. વોટ્સઅપમાં જે પણ લોકો છે તેમને તમે જાણો છો અથવા તમારી પરવાનગી વિના કોઇપણ વ્યક્તિ તમારી સાથે જોડાઇ શકે નહી.
વોટ્સઅપ આપણે રોજીંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છે, પણ તમે ક્યારેય પણ કોઈનું વોટ્સઅપ એકાઉન્ટ હેક કરવાનું વિચાર્યું છે. વાત થોડી અજીબ લાગે પણ તમે તમારા પાર્ટનર પર નઝર રાખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
તો ચાલો જુઓ કઈ રીતે તમે વોટ્સઅપ એકાઉન્ટ હેક કરી શકો...

વોટ્સઅપની સાઈટ પર જાઓ
જેનું પણ વોટ્સઅપ એકાઉન્ટ હેક કરવું હોઈ તેનો મોબાઈલ થોડા સમય માટે પોતાની પાસે રાખો અને web.whatsapp.com ચાલુ કરો

સ્કેન કરો
વોટ્સઅપ એકાઉન્ટમાં જઈને વેબ પર ક્લિક કરો

કોડ
હવે પીસીમાં આપેલા કોડને સ્કેન કરો

ચેટ
આવું કરવાથી તમારા પીસીમાં તમારા પાર્ટનરની બધી ચેટ આવી જશે

Keep me logged in
આ એકાઉન્ટ પર નઝર બનાવી રાખવા માટે Keep me logged in ને પસંદ કરવાનું યાદ રાખજો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
