Ganesh Chaturthi 2023 : ગણેશ ઉત્સવ પર આ રીતે સજાવો ઘરનું મંદિર
Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમ સાથે ઉજવાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મંદિરને શણગારવામાં આવે છે. આ સાથે ઘરમાં બાપાના આગમન પહેલા પૂજા ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે.
મંદિર અને ઘરની સજાવટ ઘરમાં ઉત્સાહ અને સકારાત્મકતા લાવે છે. આ સાથે ભગવાન ગણપતિ પ્રસન્ન પણ થાય છે, જેનાથી બગડેલા કામ પણ બની જાય છે. ગણેશ ઉત્સવમાં મંદિર અને ઘરની સજાવટ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે.

ઇકો ફ્રેન્ડલી શણગાર વાપરો - તમે ગણપતિના આગમન માટે ઇકો ફ્રેન્ડલી સજાવટ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ શણગાર માટે તમે મંદિર અને ઘરને છોડથી સજાવટ કરી શકો છો. મંદિરને સજાવવા માટે તમે વાંસના છોડ અને કેળનો ઉપયોગ કરી શકો છો. પર્યાવરણને અનુકૂળ રીતે મંદિર ખૂબ જ સુંદર દેખાશે, તેમજ ઘરને પણ ભવ્ય દેખાવ મળશે.
દીવા પ્રગટાવો - તમે ગણેશ ઉત્સવ પર મંદિરને સજાવવા માટે પરંપરાગત રીતનો ઉપયોગ કરી શકો છો. તમે દીવા પ્રગટાવીને મંદિરને સજાવટ કરી શકો છો. પૂજામાં દીવાનો ઉપયોગ થાય છે. તમે ગણેશ ઉત્સવ પર મંદિર અને ઘરને સજાવવા માટે દીવાનો ઉપયોગ કરી શકો છો.
ફૂલોથી સજાવો - મંદિરને સજાવવા માટે ઘણી વાર ફૂલોનો ઉપયોગ કરાય છે. શણગાર માટે એવા ફૂલોનો ઉપયોગ કરો, જે ઝડપથી સુકાઇ ન જાય. મંદિરની સજાવટ માટે તમે મેરીગોલ્ડ એટલે કે ગલગોટા ફૂલોનો ઉપયોગ કરી શકો છો. હજારીગલના ફૂલો બેથી ત્રણ દિવસ સુધી તાજા રહે છે. હજારીગલના ફૂલોની સજાવટ મંદિરની સુંદરતામાં વધારો કરે છે.
લાઇટ અને બલૂનથી સજાવો - ગણેશ ચતુર્થી પર બાપાનું સ્વાગત કરવા માટે તમે પૂજાઘર કે પંડાલને રંગબેરંગી લાઈટ્સ, ફુગ્ગા અને આર્ટિફિસિયલ પ્લાન્ટથી સજાવટ કરી શકો છો. મંદિરને સજાવવા માટે તમે નવા દુપટ્ટા તેમજ દીવાનો ઉપયોગ કરી શકો છો. રંગબેરંગી લાઈટ્સનો ઉપયોગ કરીને મંદિર ખૂબ જ સુંદર દેખાવ આપી શકાશે, તેમજ ઘરને પણ રીચ લૂક મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
