Pregnancy Myths : ગર્ભધારણ સાથે જોડાયેલા 5 તથ્યો, જાણી લો ફાયદામાં રહેશો
Pregnancy Myths : ઉંમર સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવા સમયે આપણે આ અહેવાલમાં ગર્ભધારણ કરવા સાથે જોડાયેલા મિથ એટલે કે ભ્રામક ખ્યાલો વિશે.
Pregnancy Myths : ગર્ભાવસ્થા અંગે લોકોમાં ઘણા ભ્રામક ખ્યાલો પ્રવર્તી રહ્યા છે. પ્રેગ્નેન્સીના થોડા સમય બાદ મહિલાના શરીરમાં ઘણા બદલાવ થાય છે. ખાસ કરીને ઉંમર સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવા સમયે આપણે આ અહેવાલમાં ગર્ભધારણ કરવા સાથે જોડાયેલા મિથ એટલે કે ભ્રામક ખ્યાલો વિશે.

તથ્ય 1 : તમે 30 વર્ષ બાદ ગર્ભવતી થવામાં સમસ્યા આવે છે?
સ્ત્રીની ઉંમર સાથે અંડકોષની ગુણવત્તા અને સંખ્યા ઘટતી જાય છે, પરંતુ આ ઘટના અચાનક બનતી નથી. જો મહિલાઓ ખોરાક અનેપોષણ, સારા સ્વાસ્થ્યમાં રહેવા અને નિયમિત ચેકઅપ કરાવવા જેવા પાસાઓનું ધ્યાન રાખે તો 30 વર્ષ બાદ પણ તંદુરસ્ત અને સફળગર્ભાવસ્થા ધારણ કરી શકે છે.

તથ્ય 2 : મહિલાઓએ IVF સારવાર પસંદ કરવી જોઈએ
એ વાત સાચી છે કે, 30 વર્ષ બાદ ગર્ભ ધારણ કરવામાં 6 થી 12 મહિના વધુ સમય લાગી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કુદરતીગર્ભાવસ્થા અશક્ય બની જાય છે. સારી કાઉન્સેલિંગ અને ધીરજ સાથે, IVF ની જરૂર વગર 30 વર્ષ બાદ પણ ગર્ભાવસ્થા શક્ય છે.

તથ્ય 3 : પ્રજનનક્ષમતામાં ઘટાડો, ગર્ભાવસ્થામાં અડચણ છે?
30 વર્ષની ઉંમર બાદ મહિલાઓને તેમના પ્રજનન સ્તરમાં અચાનક ઘટાડો થતો નથી. 30 વર્ષની ઉંમર બાદ અને ફરીથી 40 ના દાયકાનીશરૂઆતમાં પ્રજનનક્ષમતાના સ્તરમાં ધીમે ધીમે ઘટાડો થાય છે. જો સ્ત્રી સ્વસ્થ છે અને પ્રજનનક્ષમતાનું સ્તર સારું છે, તો 30 વર્ષ બાદ પણગર્ભવતી થવું મુશ્કેલ નહીં હોય.

તથ્ય 4 : 30 બાદ કસુવાવડનું જોખમ વધી જાય છે
ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન, એપિલેપ્સી, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને કારણે ગર્ભાવસ્થા દરમિયાન કસુવાવડનીશક્યતા વધી જાય છે. વય પોતે કસુવાવડ અથવા હજૂ પણ સમય પહેલા જન્મની ઘટનાનું કારણ નથી.

તથ્ય 5 : મહિલાઓને સર્જરી કરાવવી પડે છે સી-સેક્શન
ઘણી સ્ત્રીઓ આયોજિત સી-સેક્શન ડિલિવરી માટે ફક્ત એટલા માટે પસંદ કરે છે. કારણ કે, તેઓ 30 થી વધુ છે, પરંતુ એટલા માટે નહીં કેતેમની પાસે જટિલ, ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થા છે. 30 કે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સફળ કુદરતી પ્રસૂતિ કરાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
