2 મહિનામાં વજન ધટાશે આ ડ્રિંક જાણો રેસિપી
ભાઇ કોને ના ગમે એક ડ્રિંક પીને પતળા થવું! ત્યારે આજે અમે તમારા માટે આવા જ એક ડ્રિંક એટલે કે પીણાની રેસિપી લાવ્યા છીએ જેમાં છે શરીર પાતળું કરવાનો ગજબનો ગુણ છે. જો કે એકલું આ પીણું પીવાથી ફાયદો તો થઇ શકે છે પણ તેની સાથે અમે સલાહ આપશું કસરત અને સુયોગ્ય આહાર ખાવાની પણ.
જેથી કરીને તમારા શરીરને એક ઓવરઓલ રૂટીન મળે જે તમારા શરીરને હેલ્થી અને ફિટ બનાવે. જાણકારો જણાવે છે કે આ ડ્રિંક બે મહિના સુધી રોજ પીવામાં આવે તો વજન જરૂરથી ઓછું થાય છે. તો શું છે આ ડ્રિંક, તેની રેસિપી શું છે અને કેવા કેવા ફાયદા છે આ ડ્રિંકના તે વિષે વધુ વાંચો નીચેના આ આર્ટીકલમાં...

ડ્રિંક
આ ડ્રિંક ટામેટા, મધ અને મરીના પાવડરથી બનાવવામાં આવે છે. જે વજન ઓછું કરવાની સાથે જ શરીર માટે પણ લાભકારી છે.

ટામેટા
ટામેટામાં એન્ટીઓક્સીડન્ટ અને મિનરલ્સ હોય છે જે વજન ઓછું કરવાની સાથે તમારા શરીરનું મેટાબોલિઝમ વધારે છે. અને ફેટને બર્ન કરે છે.

મધ અને મરી
વળી મરી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પણ મદદ રૂપ છે. અને મધથી પણ વજન ઉતારવામાં ફાયદો થાય છે.

રેસીપી
આ ડ્રિંક માટે 2 પાકેલા પાણીથી સાફ કરીને આ ટમાટાને મિક્ચરમાં પીસી તેનો રસ નીકળવાનો રહે છે. પછી આ રસમાં મરીનો ચપટી ભર પાવડર અને 1-2 ચમચી મધ મેળવો. બસ ડ્રિંક તૈયાર

ક્યારે પીવું
આ ડ્રિંક તમારે રોજ સવારે ઊઠીને ખાલી પેટ પીવું જોઇએ. અને બેસ્ટ રિઝલ્ટ માટે 2 મહિલા સતત આનું સેવન કરવું જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
