Men's Health : મહિલાઓની સરખામણીએ પુરૂષો માટે ખતરનાક છે આ બિમારી
Men's Health : પુરૂષો અને મહિલાના શરીર ઘણી સંરચનાઓ અલગ અલગ હોય છે. જે કારણે તેમની આરોગ્ય સમસ્યાઓ પણ અલગ અલગ હોય શકે છે. બિમારીઓની વાત કરવામાં આવે તો, બન્ને જેન્ડરને પોતપોતાની રીતે સાવચેત રહેવું પડે છે.
Men's Health : પુરૂષો અને મહિલાના શરીર ઘણી સંરચનાઓ અલગ અલગ હોય છે. જે કારણે તેમની આરોગ્ય સમસ્યાઓ પણ અલગ અલગ હોય શકે છે. બિમારીઓની વાત કરવામાં આવે તો, બન્ને જેન્ડરને પોતપોતાની રીતે સાવચેત રહેવું પડે છે, નહીંતર આરોગ્ય સમસ્યા સર્જાઇ શકે છે. જોકે, ઘણી એવી બિમારી છે સ્ત્રીઓ કરતા પુરૂષો માટે વધુ ખતરનાક છે.

ડિપ્રેશન
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, સ્ત્રીઓ ભાવનાત્મક રીતે નબળી હોય છે, પરંતુ તેમની સરખામણીમાં પુરુષોમાં ડિપ્રેશનની સમસ્યાવધુ જોવા મળે છે. તેનું કારણ એ છે કે, મહિલાઓ પોતાની સમસ્યાઓ વધુ વ્યક્ત કરે છે, જ્યારે પુરુષો પોતાની લાગણીઓને છૂપાવી રાખે છે, જેના કારણે તેઓ અંદરથી ગૂંગળામણ અનુભવે છે. તે વધુ સારું છે કે, જ્યારે પણ તમે પરેશાન હોવ, ત્યારે તમારા નજીકના લોકો સાથે વાતો શેર કરો, તેનાથી તણાવ અને હતાશા દૂર થઈ શકે છે.

હૃદય રોગ
હૃદય સંબંધિત મોટા ભાગના રોગોનું જોખમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ હોય છે, કારણ કે માત્ર પુરૂષો જ હાઇ કોલેસ્ટ્રોલ લેવલથી વધુપરેશાન હોય છે, તેથી સમયાંતરે તમારા સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહેવું જરૂરી છે.

ડાયાબિટીસ
મહિલાઓની સરખામણીમાં પુરૂષો મોટાભાગે બહારની ચીજવસ્તુઓ ખાય છે, જેના કારણે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે, જે પછીથીડાયાબિટીસનું કારણ બને છે. એટલા માટે એ મહત્વનું છે કે, તમે માત્ર હેલ્ધી ફૂડ્સ ખાઓ અને તમારા બ્લડ સુગર લેવલને નિયમિતપણેતપાસ કરાવતા રહો.

યકૃત સંબંધિત રોગ
જો તમે ધ્યાન આપો, તો તમે જોશો કે, પુરૂષો સ્ત્રીઓ કરતાં વધુ દારૂના વ્યસની હોય છે, જેના કારણે તેમના લીવરને વધુ અસર થાય છે અને યકૃત અંગને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે.

ફેફસાના રોગ
ઘણીવાર તમે જોયું હશે કે, પુરુષો સ્ત્રીઓ કરતાં વધુ ધૂમ્રપાન કરે છે અને ઘરની બહાર જવાને કારણે તેઓ વધુ ધૂળ અને પ્રદૂષણનો ભોગબને છે, આવી સ્થિતિમાં ફેફસા સંબંધિત બીમારીઓ પુરુષોમાં વધુ જોવા મળે છે. જે કારણે તેમને ફેફસાના રોગ થવાનું જોખમ વધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
