how to get relief from Migraine: માઇગ્રેનની સમસ્યાથી છો પરેશાન, આ ઉપાયથી આધાશીશીમાંથી મળશે મુક્તિ
how to get relief from Migraine in gujarati : ઓક્ટોબર-નવેમ્બરથી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. આવા સમયે બદલાતા હવામાનને કારણે આરોગ્ય સમસ્યાઓમાં વધારો થઇ શકે છે. શિયાળાની ઋતુ ખાવાપીવા માટે બેસ્ટ માનવામાં આવે છે. આ સાથે શિયાળામાં ઠંડીના કારણે તમને માઇગ્રેન જેવી સમસ્યા થઇ શકે છે. (how to get relief from Migraine in gujarati)
શિયાળામાં જ્યારે જૂની ઈજાનો દર્દ થવા લાગે છે, તો તેની સાથે માઈગ્રેનના દર્દીઓની સમસ્યા પણ વધી જાય છે. જેમ જેમ શિયાળો આગળ વધે છે, તેમ તેમ માઈગ્રેન વધુ ખતરનાક બની શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, આધાશીશીમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકીએ છીએ. (how to get relief from Migraine in gujarati)

સૂર્યપ્રકાશના અભાવથી વધી શકે છે માઈગ્રેનની સમસ્યા - ઠંડી હવાના કારણે માથામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી જેના કારણે માથાનો દુખાવો થાય છે. આ સિવાય સૂર્યપ્રકાશના અભાવે પણ માઈગ્રેન વધી શકે છે.
સૂર્યપ્રકાશના અભાવને કારણે મગજમાં સેરોટોનિન કેમિકલ અસંતુલિત થઈ શકે છે. જેના કારણે માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. આ સિવાય, સૂર્યપ્રકાશનો અભાવ શરીરની સર્કેડિયન લયને અસર કરે છે, જેના કારણે ઊંઘ-જાગવાની પદ્ધતિમાં ખલેલ પહોંચે છે અને ઊંઘનો અભાવ માઇગ્રેનને ઉત્તેજિત કરી શકે છે. (how to get relief from Migraine in gujarati)
માઈગ્રેનથી બચવાના ઉપાયો
હેલ્થ એક્સપર્ટના મતે જીવનશૈલીમાં થયેલા ઘણા બદલાવને કારણે માથાના દુખાવાની સમસ્યાને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે. (how to get relief from Migraine in gujarati)
ઠંડા વાતાવરણમાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરમાં પાણીની કમી ન થવા દો. પાણીની અછતથી ડિહાઇડ્રેશન થાય છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. તેમજ કોફી, ચા, આલ્કોહોલ કે તમાકુનું વધુ પડતું સેવન ટાળો. (how to get relief from Migraine in gujarati)
નિયમિત વ્યાયામ કરો. આનાથી સેરોટોનિન હોર્મોનનું સ્તર વધે છે, જે માઈગ્રેનનું જોખમ ઘટાડી શકે છે. (how to get relief from Migraine in gujarati)
ઠંડા વાતાવરણમાં તમારા માથાને સારી રીતે ઢાંકીને રાખો. આનાથી માઈગ્રેનના દુખાવાથી પણ બચી શકાય છે. (how to get relief from Migraine in gujarati)
સારી ઊંઘથી માઈગ્રેનનો દુખાવો પણ ઓછો કરી શકાય છે. જો તમે સૂઈ શકતા નથી, તો હળવું સંગીત સાંભળવું, પુસ્તકો વાંચવું અથવા થોડીવાર ધ્યાન કરવું પણ ફાયદાકારક છે. (how to get relief from Migraine in gujarati)
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
