Health News : આ વસ્તુઓનું કરો રોજ સેવન, વધી જશે જાતીય ક્ષમતા
Health News : જાતીય ક્ષમતા વધારવા માટે લોકો અવનવા ઉપાય કરે છે. જેમાં વાયગ્રાના ઉપાયો જોખમી હોવા છતા તેનું સેવન કરે છે. આ સાથે જાતીય આરોગ્ય તમને ભાવાત્મક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
પૌષ્ટિક આહાર જાતીય સ્વાસ્થ્યને સારુ સાખે છે. આ સાથે સાથે બ્લડ સર્ક્યુલેશન, હાર્ટની હેલ્થ અને પાચન શક્તિ પણ સુધારે છે.

ઘણા લોકો જાતીય સ્વાસ્થ્યને વધારવા માટે ઘણા પ્રકારના સપ્લિમેન્ટ્સ લે છે, અથવા તો દવાઓનો આશરો લે છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે. આવા સમયે આ અહેવાલમાં એવી વસ્તુઓ વિશે જાણીશું, જેના સેવનથી તમારું જાતીય સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકે છે.
દાડમ - દાડમ એક એવું ફળ છે, જેનું દરરોજ સેવન કરવું જોઈએ. રોજ એક દાડમ ખાવાથી કામોત્તેજનાની ગુણવત્તામાં વધારો થાય છે. ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓ માટે દાડમ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેના જાતીય સ્વાસ્થ્યને સુધારે છે.
આ સાથે જ જો તમે રોજ એક દાડમનું સેવન કરો છો, તો સ્પર્મ કાઉન્ટ પણ વધે છે અને હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઘટી જાય છે.
ખજૂર - ખજૂર પુરુષોના જાતીય સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. બીજી તરફ જો મહિલાઓ દરરોજ ખજૂરનું સેવન કરે, તો જાતીય સ્વાસ્થ્ય સુધરે છે.
નોંધનીય બાબત છે કે, ખજૂર એક પ્રાકૃતિક કામોત્તેજક છે, તેથી ખજૂરનું સેવન કરવાથી જાતીય સમસ્યાઓથી છૂટકારો મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખજૂરમાં આયર્ન, વિટામિન અને ઘણા પોષક તત્વો હોય છે, જે તમારા માટે ઘણી રીતે લાભદાયી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
